SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ + અકબર ૩૨૦. ચા સામાન્ય પ્રશ્ન ૩૦૯. ત્રીજા ગુણસ્થાનકે પાંચમા-વિકલ્પથી ધ્રુવ-અધુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હેય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૨૬ + અધુવસત્તા–૨૦ = ૧૪૬. પ્રશ્ન ૩૧૦. ચેથા ગુણસ્થાનકે યુવ–અધુવ સત્તાની પ્રકૃતિએ સામાન્યથી સત્તામાં કેટલી હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધુવસત્તા-૨૮ = ૧૫૮. પ્રશ્ન ૩૧૧. ચેથા ગુણસ્થાનકે બીજા વિકલ્પથી ધ્રુવ–અધવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૨૭ = ૧૫૭. પ્રશ્ન ૩૧૨ ચેથા ગુણસ્થાનકે ત્રીજા વિકલ્પથી ધ્રુવ-અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હેય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અવસત્તા–૨૧ = ૧૫૧. પ્રશ્ન ક૧૩. ચેથા ગુણસ્થાનકે ચોથા વિકલ્પથી ધ્રુવ-અધવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા–૧૯ = ૧૪૯. પ્રશ્ન ૩૧૪. ચોથા ગુણસ્થાનકે પાંચમા વિકલ્પથી ધ્રુવ-અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધવસત્તા–૨૭ = ૧૫ર. પ્રશ્ન ૩૧પ. ચોથા ગુણસ્થાનકે છઠ્ઠા વિકલ્પથી ધ્રુવ-અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા–૧૨૫ + અધુવરાત્તા-૨૬ = ૧૫૧. પ્રશ્ન ૩૧૬. ચેથા ગુણસ્થાનકે સાતમા વિકલપથી મુવ-અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા–૨૦ = ૧૪૫. પ્રશ્ન ૩૧૭. ચેથા ગુણસ્થાનકે આઠમા વિકલ્પથી વન-અપ્રિવ સત્તાની કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા ૧૨૫ + અધુવસત્તા–૧૯ = ૧૪૪. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy