________________
કર્મગ્રંથ-૫
પ્રશ્ન ૩૦૦૦ તેલ-વાયુકાય અને છઠ્ઠા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હૈય?
ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધ્રુવસત્તા-૧૩ = ૧૪૩.
પ્રશ્ન ૩૦૧. તેલ-વાયુકાય જીને સાતમા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય?
ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધુવસત્તા–૪ = ૧૩૪.
પ્રશ્ન ૩૦૨. તેઉ-વાયુકાય જીવોને આઠમા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અઇવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય?
ઉત્તર : ધ્રુવસત્તા–૧૭૦ + અધુવસત્તા-૧ = ૧૩૧.
પ્રશ્ન ૩૦૩, બીજા ગુણસ્થાનકે વસત્તા તથા અધુવસત્તાની કેટલી પ્રકૃતિઓ હોય?
ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધુવસત્તા-૨૭ = ૧૫૭.
પ્રશ્ન ૩૦૪. બીજા ગુણસ્થાનકે બીજા વિકલ્પથી ધ્રુવસત્તા તથા અવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય છે?
ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા–૨૦ = ૧૫૦.
મમ ૩૦૫. ત્રીજા ગુણસ્થાનકે ધ્રુવ-અવસત્તાની કેટલી પ્રકૃતિએ હોય?
ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધુવસત્તા-૨૭ = ૧૫૭.
પ્રશ્ન ૩૦૬. ત્રીજા ગુણસ્થાનકે બીજા વિકલ્પથી ધ્રુવ-અધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ હેય?
ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધ્રુવસત્તા-૨૦ = ૧૫૦.
પ્રશ્ન ૩૦૭, ત્રીજા ગુણસ્થાનકે ત્રીજા વિકલ્પથી ધ્રુવ-અધુવસત્તાની કેટલી પ્રકૃતિએ હોય?
ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધુવસત્તા–૧૯ = ૧૪૯
પ્રશ્ન ૩૦૮, ત્રીજા ગુણસ્થાનકે ચેથા વિકલ્પથી ધ્રુવ-અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ હોય?
ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૬ + અધુસત્તા-૨૭ = ૧૫૭
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org