________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૩૨૫ ચેથા ગુણસ્થાનકથી નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી બીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય?
ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધ્રુવસત્તા-૨૨ = ૧૪૭.
પ્રશ્ન ક૨૬ . ચોથા ગુણસ્થાનકથી નવમાં ગુણસ્થાનકના પહેલા સુધી ત્રીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિએ હોય?
ઉત્તર ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા-૧૬ = ૧૪૧.
પ્રશ્ન ૩૨૭, ચેથા ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ચેથા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય?
ઉત્તર : ધ્રુવસત્તા-૧૨૫ + અધુવસત્તા-૧૫ = ૧૪૦.
પ્રશ્ન ૩૨૮. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ચાર વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિએ હૈય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૧૧ + અધુવસત્તા-૨૧ = ૧૩૨
૧૧૧ + + ૨૦ = ૧૩૧ , ૧૧૧ + , ૧૪ = ૧૨૫
ક ૧૧૧ + , ૧૩ = ૧૨૪. પ્રશ્ન ૩૨૯. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિઓ હોય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૦૭ + અધ્રુવસત્તા-૨૧ = ૧૨૪
૧૦૩ + ) ૨૦ = ૧૨૩ * ૧૦૩ + ૧૪ = ૧૧૭
, ૧૦૩ + 5 ૧૩ = ૧૧૬ પ્રશ્ન ૩૩૦, નવમા ગુણસ્થાનકના ચેથા ભાગે ચારેય વિકલ્પથી સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિએ હેય? ઉત્તર : ધ્રુવસત્તા-૧૦૨ + અધુવસત્તા-૨૧ = ૧૨૩
» ૧૦૨ + ' , ૨૦ = ૧૨૨
૧૦૨ + + ૧૪ = ૧૧૬ ૧૦૨ + , ૧૩ = ૧૧૫
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org