SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 6. કમ ગ્રંથ-પ ઉત્તર : આહારક સપ્તક તથા જિનનામ વિના ૧૬ પ્રકૃતિ સત્તામાં હેાય છે. મેહનીય-૦, આયુષ્ય-', નામ-૧૧, ગાત્ર-૧ = ૧૩. નામ-૧૧ : દેવદ્રિક, મનુષ્યદ્રિક, વૈયિ સપ્તક. પ્રશ્ન ૨૮૬. ચૌદમા ગુરુસ્થાનકના ઉપાન્ય સમયના અતે કેટલી પ્રકૃતિના અંત થાય ? કઈ ? ઉત્તર : સત્તર અથવા સેાળ પ્રકૃતિના અંત થાય છે. નામ-૧૭ : દેવદ્વિક, વૈક્રિય સપ્તક, આહારક સુતક તથા મનુષ્યાનુપૂર્વી . અથવા નામ-૧૬ : મનુષ્યાનુપૂર્વી સિવાયની ૧૬ પ્રકૃતિ જાણવી. પ્રશ્ન ૨૮૭, ચૌદમા ગુણસ્થાનકના અંત સમયે અધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય ? કઈ ? ઉત્તર : ચાર અથવા પાંચ પ્રકૃત્તિએ સત્તામાં હાય છે. આયુષ્ય-૧, નામ-૨ અથવા ૩, ગાત્ર-૧ = ૪ અથવા ૫. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગાત્ર-૧ : ઉચ્ચ ગેાત્ર. નામ-૨ : મનુષ્યગતિ, જિનનામ કમ. મનુષ્યાનુપૂર્વી ગણીએ તે ત્રણ થાય. ચૌદ ગુણસ્થાનને વિષે ધ્રુવસત્તા તથા અધ્રુવસત્તા પ્રકૃતિઓનું વણુ ન પ્રશ્ન ૨૮૮ પહેલા ગુણસ્થાનકે સર્વ સામાન્ય ધ્રુવસત્તા તથા અધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિ હોય ? ઉત્તર : ધ્રુવસત્તા-૧૩૦ + અધ્રુવસત્તા-૨૮ = ૧૫૮. પ્રશ્ન ૨૮૯, અનાદિ મિથ્યાષ્ટિ જીવાને ધ્રુવસત્તા તથા અશ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય ? ઉત્તર : ધ્રુવસત્તા–૧૩૦ + અધ્રુવસત્તા-૧૮ = ૧૪૮. પ્રશ્ન ૨૯૦. ત્રસપણુ પામી સ્થાવરપણાને પામેલા જીવાને ધ્રુવસત્તા તથા અધુ્રવસત્તાની કેટલી પ્રકૃતિ સત્તામાં ડાય ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy