SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ પહે ઉત્તર : આહારક સપ્તક અને જિનનામ વિના ૧૫ પ્રકૃતિએ સત્તામાં હાય છે. મેહનીય-૦, આયુષ્ય-૧, નામ-૧૩, ગોત્ર-૧ = ૧૫. પ્રશ્ન ૨૮૧ નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય ? કઈ ? ઉત્તર : ૨ પ્રકૃતિના અંત થાય છે. નામ-૨ : નરકગતિ, નરકાનુપૂર્વી પ્રશ્ન ૨૮૨ નવમા ગુણુસ્થાનકના બીજા ભાગથી સ્થાનકના ઉપાન્ય સમય સુધી અધુવસત્તાની કેટલી પ્રકૃતિ હાય? કઈ? ચૌદમા ગુણ સત્તામાં ઉત્તર : ૨૧ પ્રકૃતિએ સત્તામાં હોય છે. માહનીય-૦, આયુષ્ય-૧, નામ-૧૯, ગાત્ર-૧ = ૨૧. નામ–૧૯ : નરકદ્ધિક વિના જાણવી. પ્રશ્ન ૨૮૩. નવમા ગુરુસ્થાનકના બીજા ભાગથી ચૌદમા ગુણસ્થાનકના ઉપાન્ડ્સ સમય સુધી બીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિ હાય? કઈ ? ઉત્તર : ૨૦ પ્રકૃતિઓ હાય છે. જિનનામ વિના. માહનીય–૦, આયુષ્ય-૧, નામ-૧૮, ગોત્ર-૧ = ૨૦. પ્રશ્ન ૨૮૪. નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી ચૌદમા ગુણુસ્થાનકના ઉપાત્ત્ત સમય સુધી ત્રીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિ હાય? કઈ ? ઉત્તર : આહારક સપ્તક વિના ૧૪ પ્રકૃતિ જાણવી. મહનીય-૦, આયુષ્ય-૧, નામ-૧૨, ગેાત્ર–૧ = ૧૪. નામ–૧૨ : દેવદ્ઘિક, મનુષ્યદ્ઘિક, વૈક્રિય સપ્તક, જિનનામ. પ્રશ્ન ૨૮૫. નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી ચૌદમા ગુણસ્થાનકના ઉપાન્ય સમય સુધી ચેાથા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિ હય ? કઈ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy