________________
કમ ગ્રંથ-૫
કેટલી છે .
ગ, નારયાના
ઉત્તર : આહારક સપ્તક, જિનનામ આયુષ્ય અબંધકને ૧૫ પ્રકૃતિએ સત્તામાં હોય છે.
મેહનીય-૦, આયુષ્ય-૧, નામ-૧૩, ગોત્ર-૧ = ૧૫.
પ્રશ્ન ૨૭૫. પાંચથી સાત ગુણસ્થાનકે અધુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હેય? કઈ?
ઉત્તર : ચોથા ગુણસ્થાનકની જેમ સત્તાસ્થાને જાણવા. તે આ પ્રમાણે ૨૮, ૨૭, ૨૧, ૧૯, ૨૭, ૨૬, ૨૦, ૧૯, ૨૫, ૨૫, ૧૮, ૧૮, ૧૭, ૧૬ તથા ૧૫ આ રીતે સત્તાસ્થાને હોય છે.
પ્રશ્ન ૨૭૬. આઠથી અગ્યાર ગુણસ્થાનકને વિષે અધુવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય? કઈ?
ઉત્તર : ૨૮ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૪, નામ-૨૧, ગોત્ર-૧ = ૨૮.
પ્રશ્ન ૨૭૭. ચેથાથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ક્ષપક શ્રેણીવાળા જેને આશ્રયીને સત્તામાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ?
ઉત્તર : ૨૩ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મેહનીય-૦, આયુષ્ય-૧, નામ-૨૧, ગેત્ર-૧ = ૨૩. આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય.
પ્રશ્ન ૨૭૮. ચોથાથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી બીજા વિકલ્પથી ક્ષપક આશ્રયી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ?
ઉત્તર : જિનનામ વિના ૨૨ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મેહનીય-૦, આયુષ્ય-૧, નામ-૨૦, ગોત્ર-૧ = ૨૨.
પ્રશ્ન ૨૭૯. ચેથાથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ત્રીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય ? કઈ?
ઉત્તર : આહારક સપ્તક વિના ૧૬ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મેહનીય-૦, આયુષ્ય-૧, નામ-૧૪, શેત્ર-૧ = ૧૬.
પ્રશ્ન ૨૮૦, ચોથાથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ચેથા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિએ હેય? કઈ?
પ્રકૃતિ કે
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org