________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૨૬૯. ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતી જેને આશ્રયી બીજા વિકલ્પથી અધુવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હેય? કઈ?
ઉત્તર : સમ્યક્ત્વ મેહનીય, મિશ્ર મેહનીય તથા જિનનામ વિના ૨૫ પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
મેહનીય-૦, આયુષ્ય-૪, નામ-૨૦, ગોત્ર-૧ = ૨૫.
પ્રશ્ન ૨૭૦. ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતી જેને આશ્રયી ત્રીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ?
ઉત્તર : સમ્યકત્વ મેહનીય, મિશ્ર મેહનીય, તિર્યંચાયુષ્ય તથા આહારક સપ્તક આ દશ પ્રકૃતિ વિના ૧૮ પ્રકૃતિએ સત્તામાં હોય છે.
મોહનીય-, આયુષ્ય-૩, નામ-૧૪, શેત્ર-૧ = ૧૮. આયુષ્ય-૩ : નરક-મનુષ્ય-દેવાયુષ્ય.
પ્રશ્ન ૨૭૧. ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતી જેને ચેથા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિએ હેય? કઈ?
ઉત્તર : આહારક સપ્તક તથા જિનનામ વિના ૧૮ પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
મેહનીય-૦, આયુષ્ય-૪, નામ-૧૩, શેત્ર-૧ = ૧૮.
પ્રશ્ન ર૭૨, ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમક્તિી જીવોને પાંચમા વિક૯૫થી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ?
ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, નરકાયુષ્ય વિના ૧૭ પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
મેહનીય-૦, આયુષ્ય-૩, નામ-૧૩, ગોત્ર-૧ = ૧૭.
પ્રશ્ન ૨૭૩, ચેથા ગુણસ્થાનકે ક્ષાયિક સમક્તિી ને છઠ્ઠા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ?
ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, પૂર્વ બદ્ધાયુ જેને આશ્રયી ૧૬ પ્રકૃતિમાં સત્તામાં હોય છે.
મનીય-૦, આયુષ્ય-૨, નામ-૧૩, ગોત્ર-૧ = ૧૬.
પ્રશ્ન ૨૭૪. ચેથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતી જેને સાતમા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org