________________
૫૬
કમ ગ્રંથ-પ
ઉત્તર : આહારેક સપ્તક તથા જિનનામ વિના ૨૦ પ્રકૃતિ
સત્તામાં હાય છે.
મેાહનીય–ર, આયુષ્ય-૪, નામ ૧૩, ગાત્ર−૧ = ૨૦.
પ્રશ્ન ૨૬૪ ચોથાગુણસ્થાનકે પાંચમા વિકલ્પથી ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિ સત્તામાં હોય ? કઈ ?
ઉત્તર : મિશ્ર માહનીય વિના ૨૭ પ્રકૃતિએ સત્તામાં હાય છે. મેાહનીય−૧, આયુષ્ય-૪, નામ-૨૧, ગેાત્ર-૧ =૨૭. પ્રશ્ન ૨૬૫ ચેાથા ગુણુસ્થાનકે છઠ્ઠા વિકલ્પથી અવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય ? કઈ ?
ઉત્તર : જિનનામ તથા મિશ્ર માહનીય વિના ૨૬ પ્રકૃતિ સત્તામાં હાય છે.
માહનીય–૧, આયુષ્ય-૪, નામ-૨૦, ગાત્ર-૧ = ૨૬. પ્રશ્ન ૨૬૬, ચાયા ગુણુસ્થાનકે સાતમા વિકલ્પથી અપ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય ? કઈ ?
ઉત્તર : આહારક સુપ્તક તથા મિશ્ર માહનીય વિના ૨૦ પ્રકૃતિએ સત્તામાં હોય છે.
મેહનીય–૧, આયુષ્ય-૪, નામ-૧૪, ગોત્ર-૧ = ૨૦. પ્રશ્ન ૨૬૭. ચોથા ગુણસ્થાનકે આઠમા વિકલ્પથી અધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હાય ? કઈ ?
ઉત્તર : આહારક સપ્તક, જિનનામ તથા મિશ્ર માહનીય વિના ૧૯ પ્રકૃતિ સત્તામાં હોય છે.
માહનીય-૧, આયુષ્ય-૪, નામ--૧૩, ગોત્ર-૧ = ૧૯.
પ્રશ્ન ૨૬૮. ચેાથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિતી જીવેાને આશ્રયી અપ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હ્રાય ? કઈ ?
ઉત્તર : સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર માહનીય તથા તિર્યંચાયુષ્ય આ ત્રણ વિના ૨૫ પ્રકૃતિએ સત્તામાં હોય છે.
માહનીય–૦, આયુષ્ય-૩, નામ-૨૧, ગાત્ર−૧ = ૨૫. આયુષ્ય—૩ : નરક-મનુષ્ય-દેવાયુષ્ય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org