SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૫૫ સત્તામાં હાય છે. ઉત્તર : જિનનામ કર્મ સિવાય ૨૭ પ્રકૃતિ મેાહનીય-૨, આયુષ્ય-૪, નામ-૨૦, ગાત્ર-૧ = ૨૭, પ્રશ્ન ૨૫૮. ત્રીજા ગુણુસ્થાનકે ખીજા વિકલ્પથી અશ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હ્રાય ? કઈ? ઉત્તર : આહારક સપ્તક વિના ૨૦ પ્રકૃતિઓ હાય છે. માહનીય–૨, આયુષ્ય-૪, નામ-૧૩, ગાત્ર−૧ = ૨૦. નામ-૧૩ : વૈક્રિય એકાદશ, મનુષ્યદ્ઘિક, પ્રશ્ન ૨૫૯. ત્રીજા ગુણુસ્થાનકે ત્રીજા વિકલ્પથી અશ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં ક્રાય ? કઈ ? ઉત્તર આહારક સપ્તક તથા સમ્યક્ત્વ માહનીય વિના ૧૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. માહનીય–૧, આયુષ્ય-૪, નામ-૧૩, ગેાત્ર-૧ = ૧૯. મેહનીય-૧ : મિશ્ર માહનીય. નામ-૧૩ : વૈક્રિય એકાદશ, મનુષ્યદ્ઘિક. પ્રશ્ન ૨૬૦. ચોથા ગુણસ્થાનકે અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિ સત્તામાં હાય? કઈ ? ઉત્તર : ૨૮ પ્રકૃતિએ સત્તામાં હેાય છે. માહનીય–૨, આયુષ્ય-૪, નામ-૨૧, ગાત્ર−૧ = ૨૮. પ્રશ્ન ૨૬૧. ચાથા ગુણસ્થાનકે ખીજા વિકલ્પથી અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિ સત્તામાં હેાય ? કઈ ? ઉત્તર : જિનનામ કર્મ સિવાય ૨૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. માહનીય–૨, આયુષ્ય-૪, નામ-૨૦, ગાત્ર-૧ = ૨૭. પ્રશ્ન ૨૬૨. ચોથા ગુણસ્થાનકે ત્રીજા વિકલ્પથી અશ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હાય ? કઈ ? ઉત્તર : આહારક સપ્તક વિના ૨૧ પ્રકૃતિએ સત્તામાં હૈય છે, મેાહનીય-૨, આયુષ્ય-૪, નામ-૧૪, ગોત્ર-૧ = ૨૧. પ્રશ્ન ૨૬૩, ચાયા ગુણસ્થાનકે ચેાથા વિકલ્પથી અવસત્તાની કેટલી પ્રકૃતિ સત્તામાં હેાય ? કઈ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy