________________
કર્મગ્રંથ ૫
ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, સમ્યકત્વ મેહનીય, મિશ્ર મેહનીય તથા દેવદ્રિક અથવા નરકટ્રિક વિના ૧૩ પ્રકૃતિમાં સત્તામાં હોય છે.
મેહનીય, આયુષ્ય-૧, નામ-૧૧, ગેત્ર-૧ = ૧૩. નામ–૧૧ : દેવદ્રિક અથવા નરકટ્રિક, મનુષ્યદ્રિક, વૈકિય સપ્તક.
પ્રશ્ન ર૫૩. તેઉકાય-વાયુકાય જેને સાતમા વિકલ્પથી અધુવ સત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય? કઈ?
ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, સમ્યકત્વ મોહનીય, મિશ્ર મેહનીય, દેવદ્રિક, નરકદ્ધિક તથા વૈક્રિય સપ્તક વિના ૪ પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
મેહનીય, આયુષ્ય-૧, નામ-૨, નેત્ર-૧ = ૪. નામ-૨ : મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી.
પ્રશ્ન ૨૫૪, તેઉકાય-વાયુકાય જીને આઠમા વિકલ્પથી અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ ?
ઉત્તર : ઉપરની ૨૧ તથા મનુષ્યદ્ધિક તથા ઉચ્ચગેત્ર એમ ૨૪ વિના એક પ્રકૃતિ સત્તામાં હોય છે.
આયુષ્ય–૧ : તિર્યંચાયુષ્ય.
પ્રશ્ન ૫૫. બીજા ગુણસ્થાનકે અધુવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ?
ઉત્તર ઃ જિનનામ વિના ૨૭ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મેહનીય-૨, આયુ-૪, નામ-૨૦, ગોત્ર-૧ = ૨૭. પ્રશ્ન ૨પ૬. બીજા ગુણસ્થાનકે બીજા વિકલ્પથી અદ્ભવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હેય ? કઈ?
ઉત્તર : આહારક સપ્તક વિના ૨૦ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૪, નામ-૧૩, ગેત્ર-૧ = ૨૦. નામ–૧૩ : વક્રિય એકાદશ, મનુષ્યદ્રિક.
પ્રશ્ન ૨૫૭. ત્રીજા ગુણસ્થાનકે અદ્ભવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org