________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, સમ્યકત્વ મેહનીય તથા મિશ્ર મેહનીય વિના ૧૬ પ્રકૃતિમાં સત્તામાં હોય છે.
મેહનીય-૦, આયુ–૨, નામ-૧૩, ગેત્ર-૧ = ૧૬.
પ્રશ્ન ૨૪૭. તેઉકાય-વાયુકાય જીને સામાન્યથી અધુવસત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હેય? કઈ?
ઉત્તર : આયુષ્ય ૩ વિના ૨૫ પ્રકૃતિએ સત્તામાં હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૧, નામ-૨૧, ગોત્ર-૧ = ૨૫. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય.
પ્રશ્ન ૨૪૮. તેઉકાય-વાયુકાય જીવોને બીજા વિકલ્પથી અધુવા સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય? કઈ?
ઉત્તર : આહારક સપ્તક વિના ૧૮ પ્રકૃત્તિઓ સત્તામાં હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૧, નામ-૧૪, ત્ર-૧ = ૧૮.
પ્ર ૨૪૯. તેઉકાય-વાયુકાય જીને ત્રીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ?
ઉત્તરઃ આહારક સપ્તક, જિનનામ વિના ૧૭ પ્રકૃતિએ સત્તામાં હોય છે.
મેહનીય-૨, આયુષ્ય–૧, નામ-૧૩, ગેત્ર-૧ = ૧૭.
પ્રશ્ન ૨૫૦. તેઉકાય વાયુકાય છેને ચેથા વિકલ્પથી અધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હોય? કઈ?
ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, સમ્યકત્વ મેહનીય વિના ૧૬ પ્રકૃતિએ સત્તામાં હોય છે.
મેહનીય-૧, આયુષ્ય-૧, નામ-૧૩, ગેત્ર-૧ = ૧૨.
પ્રશ્ન ૨૫૧. તેઉકાય-વાયુકાય જીને પાંચમા વિકલ્પી અધવ સત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય?
ઉત્તર : આહારક સપ્તક, જિનનામ, સમ્યકત્વ મેહનીય મિશ્ર મેહનીય વિના ૧૫ પ્રકૃતિએ સત્તામાં હોય છે.
પ્રશ્ન ૨૫૨, તેઉકાય-વાયુકાય જેને છઠ્ઠા વિકલ્પથી અધુવ સત્તાની પ્રકૃતિમાં સત્તામાં કેટલી હોય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org