________________
કર્મગ્રંથ-૫
મેહનીય-૨, આયુષ્ય-૪, નામ-૨૧, ગેત્ર-૧ = ૨૮. નામ-૨૧ : પિંડ-૨, પ્રત્યેક-૧ = ૨૧.
પ્રશ્ન ૨૪ર. ત્રપણુ પામ્યા પછી સ્થાવરપણાને પામેલા જીવેને સત્તામાં કેટલી પ્રકૃતિએ હેય? કઈ?
ઉત્તર: ૨૬ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૨, નામ-૨૧, ગોત્ર-૧ = ૨૬. આયુષ્ય-૨ : તિર્યંચ-મનુષ્પાયુષ્ય.
પ્રશ્ન ૨૪૩. સ્થાવર જીવેને બીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ?
ઉત્તર : ૧૯ પ્રકૃતિએ હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૨, નામ–૧૪, શેત્ર-૧ = ૧૯.
નામ–૧૪ : પિંડ-૧૩ : દેવદ્રિક, મનુષ્યદ્રિક, નરકદ્ધિક, વૈક્રિય સપ્તક પ્રત્યેક-૧ : જિનનામ.
પ્રશ્ન ૨૪૪, સ્થાવર ને ત્રીજા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ?
ઉત્તર : આહારાદિ સપ્તક તથા જિનનામ વિના ૧૮ પ્રકૃતિઓ સત્તામાં હેય.
મેહનીય-૨, આયુષ્ય-૨, નામ-૧૩, શત્ર-૧ = ૧૮. નામ-૧૩ : નરકદ્રિક, મનુષ્યદ્રિક, દેવદ્રિક, વૈકિય સપ્તક.
પ્રશ્ન ૨૪૫. સ્થાવર જીને ચેથા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હેય? કઈ?
ઉત્તર : આહારક સપ્તક, જિનનામ તથા સમ્યકત્વ મેહનીય વિના ૧૭ પ્રકૃતિએ સત્તામાં હોય છે.
મેડનીય–૧, આયુ–૨, નામ-૧૩, શેત્ર-૧ = ૧૭. મોહનીય-૧ : મિશ્ર મેહનીય.
પ્રશ્ન ૨૪૬. સ્થાવર જેને પાંચમા વિકલ્પથી સત્તામાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org