SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ હાતી નથી. જ્યારે અન્ય જીવાને સત્તામાં હાયે ખરી અથવા ન પણ હાય તે કારણથી અશ્રુવસત્તા ગણાય છે. પ્રશ્ન ૨૩૭. મનુષ્યાયુષ્ય સત્તામાં સથા કયા જીવાને ન હેાય ? અને અધ્રુવસત્તા શા કારણથી જાણવી ? ઉત્તર : તેઉકાય, વાઉકાય તથા સાતમી નારકીનાં જીવાને સથા સત્તામાં ન હેાય તે સિવાયના અન્ય જીવાને સત્તામાં હાયે ખરી અથવા ન પણ હાય તે કારણથી અવસત્તા ગણાય છે. પ્રશ્ન ૨૩૮. આહારક સપ્તક પ્રકૃતિએ અધ્રુવસત્તા શા કારણથી જાણવી ? ૫૧ ઉત્તર : આ પ્રકૃતિને કોઈક સંખ્યાત જીવા બંધ કરે છે જે અધ કરે તે જીવાને સત્તામાં હાય, માકીનાં જીવાને સત્તામાં ન હાય તે કારણથી અધ્રુવસત્તા ગણાય છે. પ્રશ્ન ૨૩૯. ઉચ્ચ ગોત્રની અધ્રુવસત્તા શી રીતે જાણવી ? ઉત્તર : જે જીવા તેઉકાય, વાયુકાયમાં ઉદ્ભવલના કરે છે ત્યાં તથા ત્યાંથી નીકળ્યા પછી જ્યાં જાય ત્યાં ઘેાડા કાળ સત્તામાં ન હોય તે સિવાયનાં જીવાને હાય છે માટે અપ્રુવસત્તા ગણાય છે. ચૌદ ગુણસ્થાનકાને વિષે અશ્રુવસત્તા પ્રકૃતિઓનું વન પ્રશ્ન ૨૪૦, અનાદિ મિથ્યાષ્ટિ જીવાને અધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિ સત્તામાં હાય ? કઈ ? ઉત્તર : ૧૮ પ્રકૃતિ હોય છે. આયુષ્ય-૪, નામ–૧૩, ગાત્ર-૧ = ૧૮. નામ-૧૩ : પિંડ-૧૩ : દેવ-મનુષ્ય-નરકગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, વૈક્તિ આદિ ૪ બંધન, વૈક્રિય સધાતન, દેવમનુષ્ય નરકાનું પૂર્વી . ગાત્ર-૧ : ઉચ્ચ ગેાત્ર. પ્રશ્ન ૨૪૧. સર્વ જીવાની અપેક્ષાએ પહેલા ગુણસ્થાનકે સત્તામાં કેટલી પ્રકૃતિ હોય ? કઈ ? ઉત્તર : ૨૮ પ્રકૃતિએ હાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy