SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કમ ગ્રંથ-૫ પ્રશ્ન ર૩ર. વૈક્રિય એકાદશ પ્રકૃતિઓની અદ્ભવસત્તા કઈ રીતે જાણવી? ઉત્તર : જે જીવે ત્રસપણું પામ્યા પછી આ પ્રકૃતિએને બંધ કરી સત્તા પ્રાપ્ત કરી હોય તે જ મરીને તેઉકાય, વાઉકાયમાં અસંખ્યાતકાળ સુધી રહેવા માટે ઉત્પન્ન થાય તે જીવે આ પ્રવૃતિઓની ઉદ્વેલના કરી સત્તામાંથી નાશ કરે છે તથા આ છે મરીને પૃથ્વી આદિ પાંચ કાયમાં તથા વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યાં જ્યાં સુધી આ પ્રકૃતિને બંધ ન કરે ત્યાં સુધી સત્તા ન હાય. તે સિવાયનાં બીજા ને સત્તામાં હોય છે તેથી અવસત્તા કહેવાય છે. પ્રશ્ન ૨૩૩. મનુષ્યગતિ, મનુષ્યાનુપૂવ આ બે પ્રકૃતિની અધુવસત્તા શી રીતે જાણવી? ઉત્તર : તેઉકાય, વાઉકાયમાં રહેલ જે જે જીવેએ વૈક્રિય ૧૧ પ્રકૃતિઓની ઉવલના કર્યા પછી મનુષ્યદ્વિકની ઉવલના કરે તે જીવેને સત્તામાં ન હોય અને તે જ મરીને જ્યાં ઉત્પન્ન થાય ત્યાં થે કાળ સત્તામાં ન હોય બાકીનાં જીવોને સત્તામાં હોય માટે અધવસત્તા કહેવાય છે. પ્રશ્ન ૨૩૪ જિનનામ કર્મ પ્રકૃતિ અધુવસત્તા રૂપે શી રીતે જાણવી? ઉત્તર : આ પ્રકૃતિ સમ્યક્ત્વ ગુણથી કેઈક ઈવેને બંધાય અને કેઈક ઈવેને ન બંધાય તે કારણથી અધુવસત્તા કહેવાય છે. પ્રશ્ન ૨૩૫. દેવાયુષ્ય, નરકાયુષ્યની અવસત્તા શી રીતે જાણવી ? ઉત્તર : સ્થાવર જીવોને બંધમાં સર્વથા હતી નથી માટે ત્યાં ન હાય જ્યારે બીજા અને હોય અથવા ન પણ હાય માટે અવસત્તા ગણાય છે. પ્રશ્ન ૨૩૬ તિર્યંચાયુષ્યની સત્તા સર્વથા ક્યા જીવોને ન હોય? અધુવસત્તા શા કારણથી જાણવી? ઉત્તર : નવમા દેવલેથી અનુત્તર સુધીના દેને સર્વથા સત્તામાં Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy