________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : ૮ પ્રકૃતિઓની સત્તા હોય છે. વેદનીય-૧, નામ-૭ = ૮. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-૭ : પિંડ-૧, ત્રસ-૬ = ૭. પિંડ–૧ : પંચેન્દ્રિય જાતિ. ત્રણ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ.
અબુવ સત્તા પ્રકૃતિનું વર્ણન પ્રશ્ન ૨૨૯, અધવ સત્તા પ્રકૃતિએ કેને કહેવાય?
ઉત્તર : જે જે ગુણસ્થાનક સુધી જે જે પ્રકૃતિઓની સત્તા જણાવેલ છે તે કઈ જીને સત્તામાં હોય અને કેઈજીને સત્તામાં ન હોય તે કારણથી અધ્રુવ સત્તા કહેવાય છે.
પ્રશ્ન ૨૩૦. અધવ સત્તા પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૨૮ પ્રકૃતિઓ હોય છે. મેહનીય-૨, આયુષ્ય-૪, નામ-૨૧, ગેત્ર-૧ = ૨૮. મેહનીય-૨ : મિશ્ર મિહનીય, સમ્યકત્વ મોહનીય. નામ–૨૧ : પિંડ-૨૦, પ્રત્યેક-૧ = ૨૧.
પિંડ-૨૦ : નરક-મનુષ્યદેવ ગતિ, વૈકિય-આહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, આહારકાદિ ૪ બંધન, વૈકિય આદિ ૪ બંધન, આહારક-ઑક્રિય સંઘાતન, નરક- મનુષ્ય-દેવાનુપૂર્વી.
પ્ર-૧ : જિનનામ કર્મ. શેત્ર-૧ : ઉચ્ચગેત્ર.
પ્રશ્ન ૨૩૧. સમ્યકૃત્વ મેહનીય તથા મિશ્ર મોહનીય અધ્રુવસત્તા શી રીતે જાણવી?
ઉત્તરઃ આ બે પ્રકૃતિઓ બંધમાં રહેતી નથી. તે કારણથી અભવ્ય જીને તથા ઘણાં ભવ્ય જીને સત્તામાં હતી નથી જ્યારે જે ભવ્ય જ ચમત્વ પામેલા હોય તેઓને સત્તામાં હોય છે. તે કારણુથી અવસત્તા કહેવાય છે,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org