________________
Y2
કર્મગ્રંથ-પ
*અતિએ
અતિએ -૧૦
પ્રશ્ન ૨૨૪. બારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : ૧૪ પ્રકૃતિએને અંત થાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૪, અંતરાય-૫ = ૧૪.
પ્રશ્ન ૨૨૫, તેરમા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ?
ઉત્તર : ૭ પ્રકૃતિએ હોય છે. વેદનીય-૨, નામ-૭૧, ગોત્ર-૧ = ૭૪.
પ્રશ્ન ૨૨૬. ચૌદમાં ગુણસ્થાનકના ઉપાત્ય સમય સુધી ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય ? કઈ?
ઉત્તર : ૪ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. વેદનીય-૨, નામ-૭૧, ગોત્ર-૧ = ૭૪.
પ્રશ્ન ૨૨૭, ચૌદમા ગુણસ્થાનકના ઉપાસ્ય સમયના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર ૬૬ પ્રકૃતિએને અંત થાય છે. વેદનીય-૧, નામ-૬૪, શેત્ર–૧ = ૬૬. વેદનીય–૧ : શાતા અથવા અશાતા વેદનીય. ગેત્ર-૧ : નીચ ગેત્ર. નામ-૬૪ : પિંડ-૪૮, પ્રત્યક–૫, ત્રસ-૪, સ્થાવર-૭ = ૬૪.
પિંડ-૪૮ : ઔદારિક શરીર, દારિક અંગે પાંગ; ઔદારિકાદિ ૪ બંધન, ઔદ્યારિક સંઘાતન, તૈજસ કાર્મણ શરીર, તેજસ કામણના ત્રણ બંધન, તેજસ સંઘાતન, સંઘયણ-૬, સંસ્થાન-૬, વર્ણાદિ-૨૦, વિહામતિ-૨, કાર્મણ સંઘાતન.
પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. ત્રસ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-૭ : અપર્યાપ્ત, અસ્થિરાદિ-૬.
પ્રશ્ન ૨૨૮ ચૌદમાં ગુણસ્થાનકના અંત સમયે ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિમાં સત્તામાં હેય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org