SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ઉત્તર ૯૯૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૬, વેદનીય-૨, મેહનીય-૨, નામ-૭૧, ગાત્ર-૧, અંતરાય-૫ = ૯૨. પ્રશ્ન ૨૧૮ નવમા ગુણસ્થાનકના નવમા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એકનો અંત થાય છે. મેહનીય–૧ : સંજવલન માયા. પ્રશ્ન ૨૧૯. દશમા ગુણસ્થાનકે પ્રવસત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હેય? કઈ? ઉત્તર : ૧ પ્રકૃતિએ સત્તામાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીયર, મેહનીય-૧, નામ-૭૧, શેત્ર-૧, અંતરાય-૫ = ૯૧. પ્રશ્ન ર૨૦. દશમ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : એકને અંત થાય. મેહનીય–૧ : સંજવલન લેભ. પ્રશ્ન ૨૨૧. બારમા ગુણસ્થાનકન ઉપાલ્ય સમય સુધી પ્રવસત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ ? ઉત્તર : ૯૦ પ્રકૃતિએ સત્તામાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય–૨, મોહનીય-૦, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૯૦. પ્રશ્ન ૨૨૨. બારમા ગુણસ્થાનકના ઉપન્ય સમયના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. દર્શનાવરણય–૨ : નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૨૨૩. બારમા ગુણસ્થાનકના અંત સમયે ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય? કઈ? ઉત્તર : ૮૮ પ્રકૃતિઓ હેય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૨, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૮૮. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy