________________
Y૬
કર્મગ્રંથ-૫
પ્રશ્ન ૨૧૧, નવમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે ધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય છે? કઈ?
ઉત્તર : ૫ પ્રકૃતિમાં સત્તામાં હોય છે.
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૬, વેદનીય-૨, મેહનીય–૫, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૯૫.
મેહનીય-૫ : સંજવલન ૪ કષાય, પુરુષવેદ.
પ્રશ્ન ૨૧૨. નવમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૧ઃ પુરુષવેદ.
પ્રશ્ન ૨૧૩. નવમા ગુણસ્થાનકના સાતમા ભાગે પ્રવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ?
ઉત્તર : ૯૪ પ્રકૃતિએ સત્તામાં હોય છે.
જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૬, વેદનીય-૨, મેહનીય-૪, નામ-૭૧, શેત્ર-૧, અંતરાય-૫ = ૯૪.
મેહનીય-૪ : સંજવલન ૪ કષાય.
પ્રશ્ન ૨૧૪. નવમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ?
ઉત્તર એક પ્રકૃતિને અંત થાય. મેહનીય–૧ : સંજવલન ક્રોધ.
પ્રશ્ન ૨૧૫, નવમા ગુણસ્થાનકના આઠમા ભાગે ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય? કઈ?
ઉત્તર : ૪ પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય–૨, મેહનીય-૩, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૯૩.
મેહનીય–ક: સંજવલન માન-માયા-લેભ.
પ્રશ્ન ૨૧૬ નવમા ગુણસ્થાનકના આઠમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ?
ઉત્તર : એકને અંત થાય છે. મોહનીય–૧ : સંજવલન માન.
પ્રમ ૨૧૭, નવમા ગુણસ્થાનકના નવમા ભાગે ધ્રુવસત્તાની કેટલી પ્રકૃતિએ સત્તામાં હોય? કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org