________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૪૫
પ્રશ્ન ૨૦૫. નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે મુવ સત્તાની પ્રકૃતિઓ સત્તામાં કેટલી હોય? કઈ?
ઉત્તર : ૧૦૩ પ્રકૃતિએ સત્તામાં હોય છે.
જ્ઞાનાવરણય-પ, દર્શાનાવરણીય-૬, વેદનીય-૨, મેહનીય-૧૩, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૦૩.
મેહનીય–૧૩ : સંજ્વલન ૪ કષાય, –નેકષાય. નામ-૭૧ : પિંડ-૪૯, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૭ = ૭૧.
પ્રશ્ન ૨૦૬. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ?
ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. મેહનીય–૧ : નપુંસકવેદ.
પ્રશ્ન ૨૦૭ નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ઇવસત્તાની પ્રકૃતિમાં સત્તામાં કેટલી હોય? કઈ?
ઉત્તર : ૧૦૨ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મેહનીય-૧૨, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૦૨.
મેહનીય-૧૨ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષ-સ્ત્રીવેદ.
પ્રશ્ન ૨૦૮. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ?
ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય-૧ : સ્ત્રીવેદ,
પ્રશ્ન ૨૦૯ નવમા ગુણસ્થાકના પાંચમા ભાગે ધ્રુવ સત્તાની કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય? કઈ?
ઉત્તર : ૧૦૧ પ્રકૃતિએ હોય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મેહનીય-૧૧, નામ-૭૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૦૧.
મહનીય-૧૧ : સંજવલન કષાય, હાસ્યાદિ-૬, પુરુષવે.
પ્રશ્ન ૨૧૦. નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓને અંત થાય? કઈ?
ઉત્તર : ૪ પ્રકૃતિએને અંત થાય છે. મેહનીય-૬ હાસ્યાદિ-દ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org