SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ગ્રંથ-પ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૧, નામ-૮૨, ગેત્ર-૧, અંતરાય–૫ = ૧૨૫. મિહનીય-૨૧ : અપ્રત્યા. આદિ-૧૨ કષાય હાસ્યાદિ-૬, ૩-વેદ. પ્રશ્ન ૨૦૨૦ નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિએને અંત થાય છે. દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીણુદ્ધિ. નામ-૧૧ : પિંડ-૬, પ્રત્યેક–૨, સ્થાવર-૩ = ૧૧. પિંડ-૬ તિર્યંચગતિ, એકેન્દ્રિાદિ-૪ જાતિ, તિર્યંચાનુપૂવ. પ્રત્યેક-૨ : આતપ, ઉદ્યોત. સ્થાવર-૩ : સ્થાવર, સૂમ, સાધારણ પ્રશ્ન ૨૦૩. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે પ્રવસત્તાની પ્રકૃતિએ સત્તામાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૧૧ પ્રકૃતિએ સત્તામાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મેહનીય-૨૧, નામ-૭૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૧૧૧. મેહનીય-૨૧ : અપ્રત્યા. આદિ ૧૨-કષાય, –નોકવાય. નામ-૭૧ : પિંડ-૪૯, પ્રત્યેક–પ, બસ-૧૦, સ્થાવર-૭ = ૭૧. પિંડ-૪૯ : પંચે-જાતિ, ઔદારિક તેજસ કાર્મણ શરીર, દારિક અંગે પાંગ, ઔદારિકના ૪ બંધન, તૈજસ કામણના ૩ બંધન, દારિક સંઘાતન, તેજસ કાર્મણ સંઘાતન ૬-સંઘયણ, ૬-સંસ્થાન, વર્ણાદિ-૨૦, ૨-વિહાગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૭ : અપર્યાત, અસ્થિરાદિ-૬. પ્રશ્ન ૨૦૪, નવમા ગુણસ્થાના બીજા ભાગને અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૮ પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય–૮: અપ્રત્યા. તથા પ્રત્યા. કષાયે (૮). Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy