________________
૪૩
ક્ષાયિક સમતિ પામતાં જીવાને તથા પામેલા જીવાને સત્તામાં
પ્રશ્નોત્તરી ભાગ-૧
જાણવી.
જ્ઞાનાવરણીય-૫, દ’નાવરણીય-૯, વેદનીય-ર, મેાહનીય-૨૧, નામ-૮૨, ગાત્ર-૧, અંતરાય-૫ = ૧૨૫.
માહનીય–૨૧ : કષાય–૧૨, હાસ્યા–િ૬, ૩–વેદ.
પ્રશ્ન ૧૯૭. પાંચમા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિ સત્તામાં કેટલા વિકલ્પથી હાય? કયા કયા ?
ઉત્તર : (૧) ૧૩૦ પ્રકૃતિએ, (૨) ૧૨૬ પ્રકૃતિએ તથા (૩) ૧૨૫ પ્રકૃતિએ સત્તામાં હોય છે.
પ્રશ્ન ૧૯૮. છઠ્ઠા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિએ સત્તામાં કેટલા વિકાથી હોય ? ક્યા?
ઉત્તર : ત્રણ વિકલ્પથી સત્તામાં હાય. (૧) ૧૩૦ પ્રકૃતિ, (૨) ૧૨૬ પ્રકૃતિએ, (૩) ૧૨૫ પ્રકૃતિએ.
પ્રશ્ન ૧૯૯. સાતમા ગુણસ્થાનકે વસત્તાની પ્રકૃતિએ સત્તામાં કેટલા વિકલ્પાથી હાય? કયા?
ઉત્તર : ત્રણ વિકલ્પાથી સત્તામાં હાય છે. (૧) ૧૩૦ પ્રકૃતિ, (૨) ૧૨૬ પ્રકૃતિ, (૩) ૧૨૫ પ્રકૃતિએ.
પ્રશ્ન ૨૦૦. ઉપશમ શ્રેણીવાળા જીવાને આશ્રયીને આઠમાં ગુણસ્થાનકથી અગ્યારમા ગુણુસ્થાનક સુધી ધ્રુવસત્તા પ્રકૃતિનાં કેટલાં વિકા ઘટે ? કયા ?
ઉત્તર ત્રણ વિકલ્પો ઘટે છે. (૧) ૧૭૦ પ્રકૃતિ, (૨) ૧૨૬ પ્રકૃતિ, (૩) ૧૨૫ પ્રકૃતિના હોય છે.
ક્ષપક શ્રેણીવાળા જીવાને આશ્રયીને ધ્રુવસત્તા પ્રકૃતિઓનું વણુન
પ્રશ્ન ૨૦૧. આઠમા પહેલા ભાગ સુધી ધ્રુવસત્તાની ઉત્તર : ૧૨૫ પ્રકૃતિ
Jain Educationa International
ગુણસ્થાનકે તથા નવમા ગુરુસ્થાનકના પ્રકૃતિએ કેટલી સત્તામાં હોય? કઈ ? સત્તામાં હોય છે,
For Personal and Private Use Only
www.jainelibrary.org