SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-પ પ્રશ્ન ૧૯૨, ત્રીજા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિએ કેટલી હેય? કઈ? ઉત્તર : ૧૩૦ પ્રકૃતિએ હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, નામ-૮૨, ગાત્ર–૧, અંતરાય-૫ = ૧૩૦. પ્રશ્ન ૧૯૭, ત્રીજા ગુણસ્થાનકે બીજા વિકલ્પની ધ્રુવસત્તાની પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૨૬ પ્રકૃતિઓ હોય છે. અનંતા. ૪ કષાય વિના. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨, નામ-૮૨, શેત્ર-૧, અંતરાય-૫ = ૧૨૬. મેહનીય–૨૨ : અપ્રત્યા. આદિ-૧૨ કષાય, નેકષાય મિથ્યાત્વ. જે જીવે ચેથા ગુણસ્થાનકે અનંતા-૪ કષાયની વિસંયેજના કરી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે જીવેને હોય છે. પ્રશ્ન ૧૯૪. ચોથા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિએ સત્તામાં કેટલી હેય? કઈ? ઉત્તર : ૧૩૦ પ્રકૃતિમાં સત્તામાં હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મેહનીય-૨૬, નામ-૮૨, શેત્ર-૧, અંતરાય-૫ = ૧૩૦. પ્રશ્ન ૧૯૫. ચોથા ગુણસ્થાનકે બીજા વિકલ્પથી ધ્રુવસત્તાની પ્રકૃતિમાં સત્તામાં કેટલી હોય? કઈ? ઉત્તર : બીજા વિકલ્પથી ૧૨૬ પ્રકૃતિએ સત્તામાં હેય. અનંતા–૪ વિના જાણવી. જે અને ક્ષયે પશમ સમકતના કાળમાં અનંતા-૪ કષાયને ક્ષય કર્યો હોય તે જેને હેય. પ્રશ્ન ૧૯૬. ચેથા ગુણસ્થાનકે ત્રીજા વિકલ્પથી ધ્રુવસત્તાની પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ત્રીજા વિકલ્પથી ૧૨૫ પ્રકૃતિઓ માં હોય. અનંતા-૪ તથા મિથ્યાત્વ મેહનીય સિવાય જાણવી. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy