SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ પ્રશ્નોત્તરી ભાગ-૧ પ્રશ્ન ૧૮૬. ઔદારિક સપ્તક કોને કહેવાય? ઉત્તર : ઔદારિક શરીર, ઔદારિક અંગે પાંગ, ઔદારિકાદિ ૪ બંધન, ઔદારિક સંઘાતન આ ૭ પ્રકૃતિઓને ઔદારિક સપ્તક કહેવાય છે. પ્રશ્ન ૧૮૭. ઉચ્છવાસ ચતુષ્ક કેને કહેવાય? ઉત્તર : ઉચ્છવાસ, ઉદ્યોત, આતપ, પરાઘાત આ ચાર પ્રકૃતિએને ઉચ્છવાસ ચતુષ્ક કહેવાય છે. પ્રશ્ન ૧૮૮. વૈક્રિય એકાદશ કોને કહેવાય? ઉત્તર : નરકગતિ, નરકાનુપૂર્વી, દેવગતિ, દેવાનુ પૂર્વી, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, વૈક્રિય આદિ ૪ બંધન, વૈક્રિય સંઘાતન આ અગ્યાર પ્રકૃતિઓના સમુદાયને વૈક્રિય એકાદશી કહેવાય છે. પ્રશ્ન ૧૮૯, આહારક સપ્તક કોને કહેવાય? ઉત્તર : આહારક શરીર, આહારક અંગોપાંગ, આહારક આહારક બંધન, આહારક તૈજસ બંધન, આહારક કાર્પણ બંધન, આહારક તૈજસ કામણ બંધન તથા આહારક સંવાતન આ સાત પ્રકૃતિના સમુદાયને આહારક સપ્તક કહેવાય છે. ચૌદ ગુણસ્થાનકને વિષે મુવસત્તા પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન ૧૯૦૦ પહેલા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૩૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૨, મેહનીમ-૨૬, આયુ-૧, નામ-૮૨. ગેત્ર-૧, અંતરાય-૫ = ૧૩૦. નામ-૮૨ : પિંડ-પપ, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૮૨. પ્રશ્ન ૧૯૧. બીજા ગુણસ્થાનકે ધ્રુવસત્તાની પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૩૦ પ્રકૃતિએ હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૨, મેહનીય-૨૬, નામ-૮૨, શેત્ર-૧, અંતરાય-૫ = ૧૩૦. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy