SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૫ અને ઉચ્ચ ગેત્ર એમ અઠ્ઠાવીશ (૨૮) પ્રકૃતિઓ અધુવસત્તા કહેવાય છે. આ ૮ | I | પ્રશ્ન ૧૮૧, ધ્રુવસત્તા પ્રકૃતિએ કોને કેને કહેવાય? ઉત્તર : પ્રકૃતિઓને બાંધ્યા પછી વિચ્છેદ ન પામે ત્યાં સુધી સત્તામાં અવશ્ય રહે તે ધ્રુવસત્તા પ્રકૃતિએ કહેવાય છે. અર્થાત્ ઉદૂવલના આદિ કરણ પણ ન લાગે તે ધવસત્તા કહેવાય છે. પ્રશ્ન ૧૮૨ ધ્રુવસત્તા પ્રકૃતિએ કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૩૦ પ્રકૃતિએ હોય છે. તે આ પ્રમાણે ઃ જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મેહનીય-૨૬, આયુષ્ય-૦, નામ-૮૨, નેત્ર-૧, અંતરાય-૫ = ૧૩૦. મોહનીય-૨૬ઃ કષાય-૧૬, હાસ્યાદિ-૬, ૩ વેદ, મિથ્યાત્વ. નામ-૮૨ : પિંડ-પપ, પ્રત્યેક-૭, ત્રસ–૧૦, સ્થાવર-૧૦ = ૮૨. પિંડ-પ૫ : તિર્યંચ ગતિ, પ-જાતિ, ઔદારિક-તેજસ-કાર્પણ શરીર, દારિક અંગોપાંગ, ઔદારિક આદિ ૪ બંધન, તૈજસ, કામણ આદિ ૩ બંધન, દારિત-તૈજસ-કાશ્મણ સંઘાતન, ૬ – સંઘયણું, ૬-સંસ્થાન, વર્ણાદિ-૨૦, ૨-વિહાગતિ તથા તિર્યંચાનુપૂવી. પ્રત્યેક-૭ : જિનનામકર્મ સિવાય. ગોત્ર-૧ : નીચ નેત્ર. પ્રશ્ન ૧૮૩ તૈજસ કાર્યણ સપ્તક કેને કહેવાય? ઉત્તર : તૈજસ કામણ શરીર, તેજસ તેજસ બંધન, તેજસ કામણ બંધન, કાર્પણ કાર્મણ બંધન, તૈજસ સંઘાતન, કામણ સંઘાતન આ સાતને તૈજસ કાર્મણ સપ્તક કહેવાય છે. - પ્રશ્ન ૧૮૪, આકૃતિ (સંસ્થાન) ત્રિક કેને કહેવાય? ઉત્તર : આકૃતિ (સંસ્થાન)-૬, સંઘયણ-૬ અને જાતિ–પ. આ ૧૬ પ્રકૃતિઓને આકૃતિ ત્રિક કહેવાય છે. આ પ્રશ્ન ૧૮૫. બે યુગલ ક્યા જાણવા? તેનાથી પ્રકૃતિઓની સંખ્યા કેટલી ગણાય? ઉત્તર : હાસ્ય-રતિ તથા અરતિ-શેક આ બે યુગલ ગણાય છે. તેનાથી ૪ પ્રકૃતિઓની સંખ્યા ગણાય છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy