SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ પશોત્તરી ભાગ-૧ ઉત્તર : ૩૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુ-૧, નામ-૨૬, શેત્ર-૧ = ૩૦. નામ-૨૬: પિંડ-૧૩, પ્રત્યેક-૪, ત્ર-૮, સ્થાવર-૧ = ૨૬. પ્રશ્ન ૧૬૩ તેરમા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? ઉત્તર : ૧૮ પ્રકૃતિઓને અંત થાય છે. વેદનીય–૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ–૧૭ : પિંડ-૧૧, પ્રત્યેક–૩, ત્રાસ-૨, સ્થાવર-૧ = ૧૭. પિડ-૧૧ : દારિક શરીર – અંગે પાંગ, પહેલું સંઘયણ, ૬-સંસ્થાન, ૨-વિહગતિ. પ્રત્યેક-૩ : પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત. વસ-૨ : પ્રત્યેક, સુસ્વર. સ્થાવર-૧ : દુસ્વર. પ્રશ્ન ૧૬૪. ચૌદમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-૯, ગેત્ર-૧ = ૧૨. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગેત્ર. નામ-૯ : પિંડ-૨, પ્રત્યેક-૧, રસ-૬ = ૯. પિંડ-૨ : મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ. પ્રત્યેક-૧ : જિનનામ કમી. ત્રણ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ બીજા કર્મગ્રંથમાં જણાવેલ ઉદયને વિષે યુદયી–અશ્રુદયી પ્રકૃતિએનું વર્ણન પ્રશ્ન ૧૬૫. એથે યુદયી આદિ પ્રકૃતિએ કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધૃદયી ૨૭ + અદથી ૫ = ૧૨૨. પ્રશ્ન ૧૬૬. પહેલા ગુણસ્થાનકે ઉદયમાં ધ્રુદયી આદિ પ્રવૃતિઓ કેટલી કેટલી હોય? ઉત્તર : ઉદયમાં ધ્રુદયી ૨૭ + અધુથી ૯૦ = ૧૧૭. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy