SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કમ ગ્રંથ-પ દર્શનાવરણય-૨, વેદનીય-૨, મોહનીય-૦, આયુષ્ય-૧, નામ-૨૭, નેત્ર-૧ = ૩૩. પ્રશ્ન ૧૫૭. અગ્યારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય. નામ-૨ : અષભનારાચ-નારાચ સંઘય. પ્રશ્ન ૧૫૮. બારમા ગુણસ્થાનકના ઉપત્ય સમય સુધી કેટલી પ્રકૃતિઓને ઉદય હોય ? કઈ? ઉત્તર : ૩૧ પ્રકૃતિએ ઉદયમાં હેય છે. દર્શનાવરણીય–૨, વેદનીય-૨, આયુ-૧, નામ-૨૫, ગોત્ર-૧=૩૧. નામ-૨૫ : પિંડ-૧૩, પ્રત્યેક-૭, ત્રણ-૮, સ્થાવર-૧ = ૨૫. પિંડ-૧૩ઃ મનુષ્યગતિ, પંચે. જાતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, ૧૯ સંઘયણ, ૬-સંસ્થાન, ૨-વિહાગતિ. પ્રશ ૧૫૯ બારમા ગુણસ્થાનકના ઉપાયે સમયના અંતે કેટલી પ્રકૃતિએને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિઓને અંત થાય. દર્શનાવરણીય–૨ : નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૧૬૦. બારમા ગુણસ્થાનકના અંત સમયે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ? ઉત્તર : ૨૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૨, આયુ-૧, નામ-૨પ, ગે-૧ = ૨૯ નામ-૨૫ : પિંડ-૧૩, પ્રત્યેક-૩, ત્રસ-૮, સ્થાવર-૧ = ૨૫. પ્રશ્ન ૧૬૧. બારમા ગુણસ્થાનકના અંત સમયે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. નવી એક દાખલ થાય છે. નામ-૧ : જિનનામકર્મ. પ્રશ્ન ૧૬ર, તેરમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હોય? કઈ? Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy