SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ :૩૫ પિંડપ્રકૃતિ-૧૫ : મનુષ્યગતિ, 'ચે. જાતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા ત્રણ સ ંઘયણ, ૬ સંસ્થાન, ૨ વિહાયગતિ. પ્રશ્ન ૧૫૧. આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અત થાય? કઈ? ઉત્તર : ૪૦ પ્રકૃતિએ ઉદયમાં હાય છે તે આ પ્રમાણે. દર્શનાવરણીય–૨, વેદનીય-૨, મેાહનીય-૭, આયુ.-૧, નામ-૨૭, ગોત્ર-૧ = ૪૦. ઉત્તર : ૬ પ્રકૃતિના અંત થાય છે. માહનીય–૬, હાસ્યાદિ ૬. પ્રશ્ન ૧૫૨, નવમા ગુરુસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હાય ? મહુનીય-૭ : સંજવલન ૪ કષાય, ૩–વેદ. નામ-૨૭ : પિંડ-૧૫, પ્રત્યે-૭, ત્રસ-૮, સ્થાવર-૧ = ૨૭. પ્રશ્ન ૧૫૩. નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિના અંત થાય છે. માહનીય–૬: સંજવલન ક્રોધ, માન, માયા, ૩–વે, પ્રશ્ન ૧૫૪. દશમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હાય ? ઉત્તર : ૩૪ પ્રકૃતિ હોય છે. દનાવરણીય-૨, વેદનીય–૨, માહનીય−૧, આયુ-૧, નામ-૨૭, ગાત્ર-૧ = ૩૪. કઈ? નામ–૨૭ : પિંડ–૧૫, પ્રત્યેક-૩, ત્રસ–૮, સ્થાવર-૧ = ૨૭. પ્રશ્ન ૧૫૫. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિના અંત થાય. મહુનીય-૧ : સ'જવલન લાભ. પ્રશ્ન ૧૫૬. અગ્યારમા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિએ હાય ? ઉત્તર : ૭૩ પ્રકૃતિ ઉદ્દયમાં હોય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy