SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૩૩ પિંડ–૧૯ : તિય ́ચ-મનુષ્યગતિ, પ'ચે, જાતિ, ઔદારિક શરીર, ઔદારિક અ ંગોપાંગ, ૬-સ ંઘયણ, ૬-સ ંસ્થાન, ૨-વિહાયે ગતિ. સ્થાવર-૧ : દુસ્વર. પ્રશ્ન ૧૪૫. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના ત થાય? કઈ ? નવી કેટલી દાખલ થાય? કઈ? કઈ? ઉત્તર : ૮ પ્રકૃતિના અંત થાય. માહનીય-૪ : પ્રત્યાખ્યાનાદિ ૪ કષાય. આયુ.-૧ : તિય ચાયુષ્ય. નામ-૨ : તિય ગતિ, ઉદ્યોત નામક . નવી એ પ્રકૃતિએ દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર, અંગેાપાંગ. પ્રશ્ન ૧૪૬. છઠ્ઠા ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હાય ? ઉત્તર : ૫૫ પ્રકૃતિ ઉદયમાં હાય છે. દશ નાવરણીય-પ, વેદનીય–ર, માહનીય–૧૪, આયુષ્ય—૧, નામ–કર, ગાત્ર-૧ = ૫૫. માહનીય-૧૪ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, વે-૩, સમ્યક્ત્વ માહનીય. માસુ.-૧ : મનુષ્ચાયુષ્ય. નામ-ક૨ : પિંપ્રકૃતિ-૨૦, પ્રત્યેક-૩, ત્રસ-૮, સ્થાવર-૧ = ૩૨. થાય ગેાત્ર-૧ : નીચ ગેાત્ર. પિંદ્ગપ્રકૃતિ–૨૦: મનુષ્યગતિ, પ ંચે, જાતિ, ઔદારિક- આહારક શરીર, ઔદારિક આહારક અંગોપાંગ, ૬-સ’ઘયણ, ૬–સંસ્થાન, ૨-વિહાયે ગતિ. પ્રત્યેક-૩ : પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત. ત્રસ-૮ : ત્રસ ચતુષ્ક, સુભગ ચતુષ્ટ. સ્થાવર-૧ : દુસ્વર. ગાત્ર-૧ : ઉચ્ચ ગેાત્ર. પ્રશ્ન ૧૪૭, છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અત ? *ઈ? ઉત્તર : પાંચ પ્રકૃતિના અંત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy