SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ છે જે પણ માં હોય આવેલી પ્રશ્નોત્તરી ભાગ-૧ થિર અભિયર વિષ્ણુ અધુવબંધિ, મિચ્છ વિણુ મેહ ધુવબંધિ, નિદ્રોવઘાય મીસ, સમ્મ પણ નવઈ અધુવુદયા | ૭ | ભાવાથ:- સ્થિર, શુભ અને અસ્થિરઅશુભ સિવાયની અધવબંધિની દ૯ પ્રકૃતિઓ તથા મિથ્યાત્વ મોહનીય સિવાય પ્રવબંધિની મોહનીયની ૧૮ પ્રકૃતિએ, પાંચ નિદ્રા, ઉપઘાત, મિશ્રમોહનીય તથા સમ્યકૃત્વ મેહનીય–આ રીતે ૫ પ્રકૃતિએ અપ્રવેદી કહેવાય છે. ૭ || પ્રશ્ન ૧૩૨૦ અધુદયી પ્રકૃતિએ કેને કહેવાય ? ઉત્તર : જે પ્રકૃતિએ જે જે ગુણસ્થાનકે ઉદયમાં કહેલ છે તે તે ગુણસ્થાનકે ઉદયમાં હોય અથવા કોઈ સમયે ઉદયમાં ન પણ હોય તેને અધુદયી પ્રકૃતિએ કહેવાય છે. પ્રશ્ન ૧૩૩ અબુદયી પ્રકૃતિઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : ૯૫ પ્રકૃતિઓ હોય છે. આ પ્રમાણે– દર્શનાવરણીય-૫, વેદનીય-૨, મોહનીય-૨૭, આયુ-૪, નામ-૫૫, ગોત્ર-૨ = ૫. મોહનીય-૨૭ : સેળ કષાય, હાસ્યાદિ-૬, ૩–વેદ, સમ્યકત્વ મેહનીય, મિશ્ર મેહનીય. નામ-પ૫ : પિંડ-૩૩, પ્રત્યેક-૬, ત્રણ-૮, સ્થાવર-૮ = ૫૫. પિંડપ્રકૃતિ–૩૩ : ગતિ-૪, જાતિ-૫, શરીર-૩, અંગોપાંગ-૩, સંઘયણ-૬, સંસ્થાન–૬, આનુપૂર્વી-૪, વિહાગતિ-૨ = ૩૩. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉત, જિનનામ, ઉપઘાત. ત્રસ-૮ = બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યક, સુસ્વર, આદેય, યશ. સ્થાવર-૮ = સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ. ચૌદ ગુણસ્થાનકને વિષે અધુવેદથી પ્રકૃતિએનું વર્ણન પ્રમ ૧૩૪. એથે અપ્રવેદથી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય ? ઉત્તર : એ લ્પ પ્રકૃતિમાં હોય છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy