SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૫ પ્રશ્ન ૧૨૬, બીજા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી ધ્રુદયી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ર૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, નામ-૧૨, અંતરાય-પ = ૨૬. પ્રશ્ન ૧૨૭. બારમા ગુણસ્થાનકના અંત સમયના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિને અંત થાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણ-૪, અંતરાય-૫ = ૧૪. પ્રશ્ન ૧૨૮. તેરમ ગુણસ્થાનકે યુદયી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ ? ઉત્તર : ૧૨ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. નામ-૧૨ તૈજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ. પ્રશ્ન ૧૨૯ તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય ? કઈ? ઉત્તર : બારે બાર પ્રકૃતિને અંત થાય છે. પ્રશ્ન ૧૩૦. ચૌદમાં ગુણસ્થાનકે યુદયી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હેય ? ઉત્તર : એક પણ પ્રકૃતિ ઉદયમાં હોતી નથી. પ્રશ્ન ૧૩૧. કુદયીની ર૭ પ્રકૃતિઓને ધ્રુવોદયી શા માટે કહેવાય છે ? ઉત્તર : જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૪ પ્રકૃતિઓને ઉદય સતત ૧ થી ૧૨ માના અંત સમય સુધી, મિથ્યાત્વ મેહનીય પહેલા ગુણ. સુધી જ સતત ઉદય હોય. તેજસ-કામણ શરીર વર્ણાદિ-૪, અગુરુલધુ, નિર્માણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ આ બાર પ્રકૃતિઓને સતત ઉદય ૧ થી ૧૩ ગુણ. સુધી હોય છે. આ કારણથી પૃદયી કહેવાય છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy