________________
પ્રશ્નોત્તરી ભાગ-૧ તૈજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ-૪, જ્ઞાનાવરણીય-પ, અંતરાય-૫, દર્શનાવરણીય-૪ અને મિથ્યાત્વ આ ર૭ પ્રકૃતિઓ ધ્રુદયી કહેવાય છે. ૬ .
પ્રશ્ન ૧૨૧. પૃદયી પ્રકૃતિએ તેને કહેવાય?
ઉત્તર : બીજા કસ્તવ નામનાં કર્મગ્રંથમાં જે જે ગુણસ્થાનક સુધી પ્રકૃતિને ઉદય કહ્યો છે તેમાં જે જે પ્રકૃતિઓ પિતાના ઉદય વિચ્છેદ કાળ સુધી અવશ્ય ઉદયમાં રહે તે ધૃદયી પ્રવૃતિઓ કહેવાય છે.
પ્રશ્ન ૧૨૨. ધ્રુદયી પ્રકૃતિઓ કેટલી હોય? કઈ કઈ? ઉત્તર : ૨૭ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૪, મેહનીય-૧, નામ-૧૨, અંતરાય–પ = ૨૭.
મેહનીય–૧ : મિથ્યાત્વ મેહનીય. નામ-૧૨ : પિંડ-૬, પ્રત્યેક-૨, ત્ર-૨, સ્થાવર-૨. પિંડ-૬ : તૈજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ–૪. પ્રત્યેક-૨ : અગુરુલઘુ, નિર્માણ.
ત્ર-૨ : સ્થિર-શુભ સ્થાવર-૨ : અસ્થિર, અશુભ. ચૌદ ગુણસ્થાનને વિષે યુદયી પ્રકૃતિઓનું વર્ણન
પ્રશ્ન ૧૨૩ ઓથે યુદયી પ્રકૃતિઓ કેટલી હોય? કઈ? ઉત્તર ૨૭ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, મેહનીય-૧, નામ-૧૨, અંતરાય-૫ = ૨૭.
પ્રશ્ન ૧૨૪. પહેલા ગુણસ્થાનકે યુદયી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ?
ઉત્તર : ૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે.
પ્રશ્ન ૧૨૫ પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉતર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય- : મિથ્યાત્વ મેહનીય.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org