________________
કર્મગ્રંથપ્રશ્ન ૧૧પ. બંધ પ્રકૃતિનાં સાધાદિ ૨૧૪ ભાંગામાંથી અનાદિ અનંત ભાંગા કેટલા થાય?
ઉત્તર ૪૭ અનાદિ અનંત ભાંગા થાય છે. પ્રવબંધિની ૪૭ પ્રકૃતિઓનાં ભાંગા થાય છે.
પ્રશ્ન ૧૧૬. બંધ પ્રકૃતિના સાઘાદિ ૨૧૪ ભાંગામાંથી અનાદિ સાંત ભાંગા કેટલાં હોય?
ઉત્તર : ૪૭ અનાદિ સાંત ભાંગા થાય છે. યુવબંધિની ૪૭ પ્રકૃતિનાં જાણવા.
પ્રશ્ન ૧૧૭. બંધ પ્રકૃતિઓ આશ્રયી સાદ્યાદિ ૨૧૪ ભાંગામાંથી સાદિ સાંત ભાંગા કેટલા હેય? કયા?
ઉત્તર : ૧૨૦ ભાંગ સાદિ સાંત હોય છે. બંધાતી બધી પ્રકૃતિએનાં જાણવા.
પ્રશ્ન ૧૧૮. ઉદયાશ્રયી સાદ્યાદિ ૧૫૦ ભાગમાંથી અનાદિ અનંત ભાગાં કેટલાં ઘટે? ક્યા ?
ઉત્તર : અનાદિ અનંત ૨૭ ભાંગા હોય છે. ધ્રુદયી ર૭ પ્રકૃતિનાં જાણવા.
પ્રશ્ન ૧૧૯. ઉદયાશ્રયી સાઘાદિ ૧૫૦ ભાંગામાંથી અનાદિ સાંત ભાંગા કેટલા હોય? કયા?
ઉત્તર : અનાદિ સાંત ર૭ ભાંગી હોય છે. ધ્રુવોદયી ૨૭ પ્રકૃતિએનાં જાણવા.
પ્રશ્ન ૧૨૦. ઉદયાશ્રયી સાદ્યાદિ ૧૫૦ ભાગમાંથી સાદિ સાત ભાંગા કેટલા ઘટે? કયા ?
ઉત્તર : સાદિ સાત ૯૬ ભાંગા હાય છે તે આ રીતે. ધ્રુદયી એક મિથ્યાત્વ મેહનીય પ્રકૃતિને જાણ. અધુદયી-૯૫ પ્રકૃતિના ૫ જાણવા.
નિમિણ થિર આથિર અનુરૂઓ, સુદ અસુદ તેઅ કમ્મ ચા , નાણુતરાય દેસણુ, મિઈ ધુવ ઉદય સગવીસા / ૬ . ભાવાર્થ –નિર્માણ, સ્થિર, અથિર, અગુરુલઘુ શુભ, અશુભ,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org