________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
પ્રશ્ન ૧૧૦. અગ્યારમે ગુણસ્થાનકે ઉદયાશ્રયી સાઘાદિ ભાંગા કેટલા ઘટે ? કયા ?
ઉત્તર ૫૯ ભાંગા ઘટે છે તે આ રીતે પ્રવેદી ૨૬ પ્રકૃતિએ દરેકને એક એક અનાદિ સાંત = ૨૬. અબુદયી ૩૩ , , , સાદિ સાંત = ૩૩. એમ ૨૬ + ૩૩ = ૫૯ થાય.
પ્રશ્ન ૧૧૧, બારમા ગુણસ્થાનકના ઉપાત્ય સમય સુધી ઉદયાશ્રયી સાઘાદિ ભાંગ કેટલા ઘટે? કયા?
ઉત્તર . પ૭ ભાંગ ઘટે છે તે આ રીતે ધ્રુદયી ૨૬ પ્રકૃતિનાં દરેકને એક એક અનાદિ સાંત = ૨૬. અધૃદયી ૩૧ ,, , , સાદિ સાંત = ૩૧. એમ ૨૬ + ૩૧ = ૫૭ ભાંગા થાય.
પ્રશ્ન ૧૧૨. બારમા ગુણસ્થાનકના અંત સમયે ઉદયાશ્રયી સાદ્યાદિ ભાંગે કેટલા ઘટે? કયા ? ઉત્તર : ૫૫ ભાંગ ઘટે છે તે આ રીતે
દયી ૨૬ પ્રકૃતિએ દરેકને એક એક અનાદિ સાંત = ૨૬. અધુદયી ૨૯ , ,, , સાદિ સાંત = ર૯. એમ ૨૬ + ૨૯ = ૫૫ ભાંગા થાય.
પ્રશ્ન ૧૧૩. તેરમા ગુણસ્થાનકે ઉદયાશ્રયી સાઘાદિ ભગા કેટલા ઘટે? કયા?
ઉત્તર : ૪૨ ભાંગા ઘટે છે તે આ રીતે પ્રવેદથી ૧૨ પ્રકૃતિઓને દરેકને એક એક અનાદિ સાંત = ૧૨. અબ્રુદયી ૩૦ , , , સાદિ સાંત = ૩૦. એમ ૧૨ + ૩૦ = ૪૨ ભાંગા થાય.
પ્રશ્ન ૧૧૪. ચૌદમા ગુણસ્થાનકે ઉદયાશ્રયી સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે? કયા ?
ઉત્તર : ૧૨ ભાંગ ઘટે છે તે આ રીતે
અધુવાદયી ૧૨ પ્રકૃતિ દરેકને એક એક સાદિ સાંત એમ ૧૨ ભાંગા થાય.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org