SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ અધુવેદથી ૯૦ પ્રકૃતિએ ઉદયમાં હોય તે દરેકના એક એક ભાગે હાય માટે પપ + ૬૦ = ૧૪પ થાય છે. પ્રશ્ન ૧૦૧. બીજા ગુણસ્થાનકે યુદયી આદિ પ્રવૃતિઓના સાવાદિ ભાંગા કેટલાં ઘટે? ક્યા? ઉત્તર : ૧૧૧ ભાંગા ઘટે છે. ધૃદયી ૨૬ પ્રકૃતિને દરેકને એક એક ભાગ (૧ અનાદિ શાંત) એમ ૨૬ ભાંગા થાય. અબુદયી ૮૫ પ્રકૃતિએને દરેકને એક એક ભાંગે ગણતાં ૮૫ થાય. ૮૫ + ૨૬ = ૧૧૧ થાય છે. પ્રશ્ન ૧૦૨. ત્રીજા ગુણસ્થાનકે યુદયી આદિ પ્રવૃત્તિઓનાં સાઘાદિ ભાંગા કેટલાં ઘટે ? કયાં? ઉત્તર : ૧૦૦ ભાંગા ઘટે છે. ધૃદયી ૨૬ પ્રકૃતિનાં દરેકને એક એક = ૨૬. અધુાદયી ૭૪ પ્રકૃતિનાં દરેકને એક એક = ૭૪ એમ કુલ ૨૬ + ૭ = ૧૦૦ ભાંગા થાય છે. પ્રશ્ન ૧૦૩. ચેથા ગુણસ્થાનકે ધ્રુદયી આદિ પ્રકૃતિઓનાં સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે? ક્યા? ઉત્તર : ૧૦૪ ભાંગા ઘટે છે. દયી-૨૬ નાં દરેકને એક એક = ૨૬ ભાંગા. ૧ અનાદિ સાંત. અવોદયી -૭૮ ના દરેકને એક એક = ૭૮ ભાંગા. ૧ સાદિ સત. આ રીતે ર૬ + ૭૮ = ૧૦૪ ભાંગા થાય. પ્રશ્ન ૧૦૪. પાંચમા ગુણસ્થાનકે પૃદયી પ્રકૃતિએને વિષે સાદ્યાદિ ભાગા કેટલા ઘટે ? ક્યા ? ઉત્તર : ૮૭ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે ધ્રુદયી–૨૬ દરેકને એક એક = ૨૬. ૧ અનાદિ સંત. અધૃદયી-૬૧ દરેકને એક એક = ૬૧. ૧ સાદિ સંત આ રીતે કુલ ૨૬ + ૬૦ = ૮૭ ભાંગા થાય. પ્રશ્ન ૧૦૫. છઠ્ઠા ગુણસ્થાનકે યુદયી પ્રકૃતિને વિષે સાદિ ભાંગા કેટલા ઘટે ? કયા ? Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy