SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ પ્રશ્નોત્તરી ભાગ-૧ ગણતાં ૨૦ × ૨ = ૪૦ ભાંગા તથા અધવબંધિની ૬ પ્રકૃતિ બંધાય તે દરેકના એક એક ભાંગા ગણતાં ૬ એટલે ૪૦+ ૬ = ૪૬ ભાંગા થાય છે. પ્રશ્ન ૯૨. નવમાં ગુણ. ના પહેલા ભાગે સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે ? ક્યા? ઉત્તર : ૪૦ ભાંગા ઘટે છે તે આ પ્રમાણે ધ્રુવધિની ૧૮ પ્રકૃતિએ બધાય તે દરેકના ખએ ભાંગા ગણતા. ૩૬ થાય અને અપ્રુવબંધિની ૪ પ્રકૃતિએ બધાય તે દરેકને એક એક એમ ૩૬ + ૪ = ૪૦ ભાંગા થાય. પ્રશ્ન ૯૩ નવમાં ગુણુ, ના ખીજા ભાગે સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે ? કયા ? ઉત્તર : ૩૯ ભાંગા ઘટે છે તે આ પ્રમાણે ધ્રુવમંધિની ૧૮ પ્રકૃતિએ બધાય તે દરેકનાં બબ્બે એટલે ૩૬ ભાંગા. અપ્રુવબ'ધિની ૩ પ્રકૃતિએ બધાય તે દરેકના એક એક ભાંગા એટલે ૩૬ + ૩ = ૩૯ થાય. પ્રશ્ન ૯૪૦ નવમાં ગુણુ. ના ત્રીજા ભાગે સાવાદિ ભાંગા કેટલા ઘટે ? ક્યા ? ઉત્તર : કચ્છ ભાંગા ઘટે છે તે આ પ્રમાણે. ધ્રુવબંધિની ૧૭ અંધાય તે દરેકના ખે = ૧૭ X ૨ = ૩૪ અધ્રુવમ`ધિની ૩ બંધાય તે દરેકના એક એક એટલે ૩ + ૩૪ = ૩૯ થાય. પ્રશ્ન ૯૫. નવમાં ગુણ. નાચેાથા ભાગે સાદ્યાદિ ભગા કેટલા ક્યા ? ઉત્તર : ૩૫ ભાંગા ઘટે. ધ્રુવખંધિ ૧૬ બંધાય તેનાં ખએ એટલે ૧૬ ૪ ૨ = ૩૨ અશ્રુવ`ધિ ૩ અ’ધાય તેને એક એક એટલે ૩ + ૩૨ = ૩પ થાય. ઘટે ? પ્રશ્ન ૯૬. નવમાં ગુણ ના પાંચમાં ભાગે સાદ્યાદિ ભાંગા કેટલા ઘટે ? કયા ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy