SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ હાવાથી તે દરેકને એક એક ભાંગા ગણતાં ૩૫ થાય એમ કુલ ૭૮ + ૩૫ = ૧૧૭ ભાંગા થાય છે. પ્રશ્ન ૮૫. ચાયા ગુણસ્થાનકે સાદ્યાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલાં ભાંગા ઘટે ? કઈ રીતે ? ઉત્તર : ૨૧૪ ભાંગામાંથી ૧૧૬ ભાંગા ઘટે છે તે આ રીતે ઃ ધ્રુવબધિ ૩૯ પ્રકૃતિને વિષે એ ભાંગા (૧) અનાદિ સાંત, (૨) સાદિ સાંત. જે જીવા પહેલા ગુણસ્થાનકથી ચેાથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે જીવને આશ્રયી અનાદિ સાંત ભાગા ઘટે તથા આ પ્રકૃતિના અધ વિચ્છેદ કર્યાં બાદ આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે સાદિ સાંત ભાંગા ઘટે છે માટે ૩૯ × ૨ = ૭૮ થાય. ૧૯ અધ્રુવખધિની ૬૮ પ્રકૃતિએ બધાય તે દરેકને એક એક ભાંગે ગણતાં ૩૮ થાય એમ કુલ ૭૮ + ૩૮ = ૧૧૬ થાય. પ્રશ્ન ૮૬. પાંચમા ગુણસ્થાનકે સાદ્યાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલાં ભાંગા ઘટે ? કઈ રીતે ? ઉત્તર : ૨૧૪માંથી ૧૦૨ ભાંગા ઘટે છે તે આ પ્રમાણે : ધ્રુવબંધિની કપ પ્રકૃતિએ બંધાય તે દરેકના બબ્બે ભાંગા (૧) અનાદિ સાંત, (૨) સાદિ સાંત ૩૫ × ૨ = ૭૦ થાય. આ ગુરુસ્થાનકને પ્રાપ્ત કરનારા જીવાને અનાદિ સાંત આગળના ગુણુસ્થાનકને પ્રાપ્ત કરી પ્રકૃતિના બંધ વિચ્છેદ કરી આ ગુણસ્થાનકને પામે તે જીવાને સાદિ સાંત તથા અધવ'ધિની ૩૨ પ્રકૃતિ બધાય છે તે દરેકના એક એક ગણતાં કર થાય એમ કુલ ૭૦ + કર = ૧૦૨ ભાંગા થાય. પ્રશ્ન ૮૭. છઠ્ઠા ગુણસ્થાનકે સાધાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલાં ભાંગા ઘટે ? કઈ રીતે ? ઉત્તર : ૨૧૪ ભાંગામાંથી ૯૪ ભાંગા ઘટે છે. કુનબંધિની ૩૧ પ્રકૃતિએ બધાય તે દરેકનાં બબ્બે સાંગા (૧) અનાદ્ધિ સાંત, (૨) સાદિ સત ૭૧ ૪૨ = ૬૨ તથા અનુવબંધિની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy