________________
૧૮
કર્મ ગ્રંથ-૫
પ્રશ્ન ૮૩. બીજા ગુણસ્થાનકે સાદ્યાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલા ઘટે? શાથી?
ઉત્તર : ૧૪૦ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે
યુવબંધિની ૪૬ બંધાતી પ્રકૃતિઓમાંથી આ ગુણસ્થાનકના અંતે વિચ્છેદ થતી અનંતા-૪ તથા થીયુદ્ધત્રિક એમ સાત પ્રકૃતિને એક એક સાદિ સાંત ભાંગે ગણતાં ૭ થાય તથા બાકીની ૩૯ ધ્રુવબંધિ પ્રકૃતિએના બબ્બે ભાંગા. ૧ અનાદિ સાત તથા ૨ સાદિ સાંત ગણતાં ૭૮ થાય છે. અનાદિ સાત ભાગે ચેથા ગુણસ્થાનકથી પડીને બીજા ગુણસ્થાનકે આવનારને હોય અને સાદિ સાંત ભાંગે અગ્યારમાં ગુણસ્થાનકથી પડીને આવનાર છેને હોય છે.
તથા અધ્રુવબંધિની પ૫ પ્રકૃતિએ બંધાય છે તે દરેકને એક એક ભાગ ગણતાં પપ એમ કુલ ૭ + ૭૮ + ૫ = ૧૪૦ ભાંગા થાય.
સાત પ્રકૃતિઓમાં અનાદિ સાંત ભાંગે કહ્યું નથી તેનું કારણ પહેલા ગુણસ્થાનકથી બીજુ ગુણસ્થાનક છે પામતા નથી.
પ્રશ્ન ૮૪, ત્રીજા ગુણસ્થાનકે સાઘાદિ ૨૧૪ ભાંગામાંથી કેટલાં ભાંગ ઘટે? કઈ રીતે?
ઉત્તર : ૨૧૪ ભાંગામાંથી ૧૧૩ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે
ધ્રુવનંધિ ની બંધાતી ૩૯ પ્રકૃતિના દરેકના બળે (૧) અનાદિ સાંત (૨) સાદિ સત ભાંગ ઘટે છે.
જે પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે તે જ પતન પામી પહેલે જઈ ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવું હોય તે કરી શકે તે કારણથી અનાદિ સાત ભાગો ઘટે તથા પહેલા ગુણસ્થાનકથી ચેથા ગુણસ્થાનકને પામી તે છ પતન પામી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે તેને પણ ઘટે.
તથા જે જીવે બંધ વિચ્છેદ કર્યા પછી ત્રીજા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે તે જેને સાદિ સંત ભાંગે પણ ઘટે તે કારણથી ૩૯ × ૨ = ૭૮ ભાંગા થાય છે. અધુવબંધિની ૩૫ પ્રકૃતિએ બંધાતી
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org