________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
19
પ્રશ્ન ૭૮. ધ્રુવબંધિ પ્રવૃતિઓના કુલ ભાગા કેટલા થાય ?
ઉત્તર : ૪૭ ધ્રુવબંધિ પ્રવૃતિઓના દરેકના ત્રણ ત્રણ ગણતા ૧૪૧ ભાંગા થાય છે.
પ્રશ્ન ૭૯. અધુવબંધિ પ્રકૃતિનાં કુલ કેટલા ભાગા થાય?
ઉત્તર : ૭૩ પ્રકૃતિઓના દરેકને એક એક ભાંગા ગણતાં ૭૩ ભાંગા થાય છે.
પ્રશ્ન ૮૦. બંધની ૧૨૦ પ્રકૃતિઓ છે તેનાં કુલ ભાંગા કેટલા થાય ?
ઉત્તર : ૧૨. પ્રકૃતિઓના કુલ ૨૧૪ ભાંગા થાય છે. ૪૭ ધ્રુવબંધિના ૧૪૧ ૭૩ અધુવબંધિના ૭૩
- ૨૧૪ ભાંગા થાય. ચૌદ ગુણસ્થાનકને વિષે અનાદિ અનંત આદિ ર૧૪
ભાંગાઓનું વર્ણન પ્રશ્ન ૮૧. ઓધે અનાદિ અનંત આદિ કેટલા ભાગ હોય? ઉત્તર : અનાદિ અનંત આદિ ૨૧૪ ભાંગ હોય છે.
પ્રશ્ન ૮૨. પહેલા ગુણસ્થાનકે સાદ્યાદિ ૨૧૪ ભગામાંથી કેટલા ભાંગા ઘટે? કઈ રીતે?
ઉત્તર : ૨૧૧ ભાંગ ઘટે છે તે આ પ્રમાણે છે
૪૭ યુવબંધિ પ્રવૃતિઓનાં અભવ્યજીને આશ્રયી અનાદિ અનંત ભાંગે, મેક્ષગમનની એગ્યતાવાળા ભવ્યજીને આશ્રયી અનાદિ સાંત, તથા જે ભવ્ય સમ્યક્ત્વ પામી પતિત થઈ પહેલા ગુણસ્થાનકે આવેલા હોય તેવા જીને સાદિ સાંત ભાંગે એમ ત્રણ ત્રણ ગણુતા ૧૪૧ થાય. અધુવબંધિની ૭૦ પ્રકૃતિઓ બંધાતી હોવાથી દરેકને એક એક ભાંગે ગણતા ૭૦ ભાંગા થાય.
૧૪૧ + ૭૦ = ૨૧૧ ભાંગા થાય,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org