________________
કર્મગ્રંથ-૫
પ્રશ્ન ૪૪, આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ ?
ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય. મેહનીય–૨: હાસ્ય, રતિ.
પ્રશ્ન ૪૫ નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે અવબંધિની કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ?
ઉત્તર : ૪ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય–૧, મેહનીય–૧ : પુરુષવેદ, નામ-૧, ગેત્ર-૧ = ૪.
પ્રશ્ન ૪૬. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મોહિનીય–૧ : પુરુષવેદ.
પ્રશ્ન ૪૭. નવમાં ગુણસ્થાનકના બીજા ભાગથી દશમા ગુણ. સુધી અધુવબંધિની કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ?
ઉત્તર : આ ગુણને વિષે ૩ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૧, નામ-૧, ગોત્ર-૧ = ૩.
પ્રશ્ન ૪૮. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ?
ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. નામ-૧ : યશનામકર્મ. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર.
પ્રશ્ન ૪૯. અગ્યારથી તેર ગુણસ્થાનક સુધી કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ ?
ઉત્તર : એક પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય. પ્રશ્ન પ૦. ચૌદમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિએ બંધાય ? ઉત્તર : એક પણ પ્રકૃતિને બંધ હેતે નથી.
પ્રશ્ન ૫૧. આઘે ધ્રુવનંધિ તથા અધુવબંધિની પ્રકૃતિ છે તથા કુલ બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય?
ઉત્તર : ધ્રુવનંધિ ૪૭ + અવબંધિ છ૩ = ૧૨૦.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org