SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ વેદનીય–૧ : અશાતા વેદનીય. મેહનીય-૨ : અરતિ, શેક. આયુ-૧ = દેવ આયુષ્યને અંત થાય અથવા ન થાય. નામ-૩ : અસ્થિર, અશુભ, અયશ. બે નવી દાખલ થાય છે. નામ-: આહારક શરીર–અંગે પાંગ. પ્રશ્ન ૪૧. સાતમા તથા આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ? ઉત્તર ' આ ગુણને વિષે ૨૮ અથવા ૨૭ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૧, મેહનીય-૩, આયુ. ૧/૦, નામ-૨૨, ગેત્ર-૧ = ૨૮ / ૨૭. આયુષ્ય-૧ : દેવાયુષ્ય હોય અથવા ન હોય. નામ-૨૨ : પિંડ-૯, પ્રત્યેક-૩, ત્રસ-૧૦ = ૨૨. પિંડ-૯ : દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિયઆહારક અંગે પાંગ, પહેલું સંસ્થાન, શુભવિહાગતિ, દેવાનુપૂવ. પ્રત્યેક-૩ : પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ. વિશેષમાં આઠમાના છઠ્ઠા ભાગ સુધી આયુષ્ય વિના ૨૭ પ્રકૃતિએ બંધાય છે. પ્રશ્ન કર, આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગને અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય? કઈ? ઉત્તર : ૨૧ પ્રકૃતિને અંત થાય. નામ–૨૧ : પિંડ–૯, પ્રત્યેક-૩, ત્રસ-૯ = ૨૧. પ્રશ્ન ૪૩, આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૧, મેહનીય-૩, નામ-૧, ગોત્ર-૧ = ૬. મેહનીય-૩ : હાસ્ય, રતિ, પુરુષવેદ. વેદનીય-૧ શાતા વેદનીય. નામ–૧ : યશનામકર્મ. ગેત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy