________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
વિકિય શરીર, દારિક–વૈકિય અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ તથા સંસ્થાન, ૨ વિહાગતિ, તિર્યંચ- મનુષ્ય અને દેવાનુપૂર્વી.
પ્રત્યેક-૩ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત. સ્થાવર-૬ : અસ્થિર લટક.
પ્રશ્ન ૩૪. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય તથા અબંધ થાય ? કઈ ?
ઉત્તર : ૧૮ પ્રકૃતિને અંત તથા ૨ પ્રકૃતિને અબંધ થાય છે.
મેહનીય-૧ : સ્ત્રીવેદ, આયુ-૧ : તિર્યંચ આયુષ્ય, ગોત્ર-૧, નીચગેત્ર.
નામ-૧૫ : પિંડ-૧૧, પ્રત્યેક–૧, સ્થાવર-૩ = ૧૫.
પિંડ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ તથા સંસ્થાન અશુભ વિહાગતિ, તિર્યંચાનુપૂવી.
પ્રત્યેક-૧ : ઉદ્યોત. સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય. ૨ ને અબંધ. આયુ–૨ : મનુષ્ય-દેવાયુષ્ય.
પ્રશ્ન ૩૫. ત્રીજા ગુણસ્થાનકે અધુવબંધિની કેટલી પ્રકૃતિઓ બંધાય? કઈ?
ઉત્તર : ૫ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૨, મેહનીય-પ, આયુ-૧, નામ-૨૭, ગોત્ર-૧ = ૩૫. મેહનીય-૫ : હાસ્ય, રતિ, અરતિ, શોક, પુરુષવેદ. નામ-૨૭ : પિંડ-૧૨, પ્રત્યેક-૨, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૨૭.
પિંડ-૧૨ : મનુષ્યગતિ–દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકવૈકિય શરીર, ઔદારિક-વૈકિય અંગે પાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન શુભવિહાગિત, મનુષ્ય-દેવાનુપૂર્વી.
પ્રત્યેક-૨ : પરાઘાત, ઉચ્છવાસ. સ્થાવર-3 : અસ્થિર, અશુભ, અયશ. ગેત્ર–૧ : ઉચ્ચગેત્ર.
પ્રશ્ન ક૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અબંધ થાય? તથા નવી બંધમાં કેટલી દાખલ થાય? કઈ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org