SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ગ્રંથ–પ નામ-૩ : જિનનામ, આહારક શરીર, અંગે પાંગ. પ્રશ્ન ૩૧, પહેલા ગુણસ્થાનકે અવબંધિની કેટલી પ્રકૃતિએ બંધાય ? કઈ? ઉત્તર : ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૨, મેહનીય-૭, આયુ-૪, નામ-પપ, ગેત્ર-૨ = ૭૦. મેહનીય-૭ : હાસ્ય, રતિ, અરતિ, શેક, ક–વેદ. નામ-પપ : પિંડ પ્રકૃતિ–૩૧, પ્રત્યેક-૪, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૫૫. પિંડપ્રકૃતિ-૩૧ : ૪-ગતિ, પ-જાતિ, ઔદારિક–વૈકિય શરીર, દારિક-વૈક્રિય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૨-વિહાગતિ, ૪–આનુપૂવ. પ્રત્યેક-૪ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત. પ્રશ્ન ૩૨. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૫ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૧, આયુ-૧, નામ-૧૩ = ૧૫. મેહનીય–૧ : નપુંસકવેદ. આયુ-૧ : નરકાયુષ્ય. નામ-૧૩ઃ પિડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪=૧૩. પિંડપ્રકૃતિ-૮ : નર્કગતિ, એકે. આદિ-૪ જાતિ, છેવટ્ટે સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી. પ્રત્યેક-૧ ઃ આત. સ્થાવર-૪ : સ્થાવર ચતુષ્ઠ. પ્રશ્ન ૩૩. બીજા ગુણસ્થાનકે અધુવબંધિની કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ? ઉત્તર : ૫૫ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય-૨, મેહનીય-૬, આયુ-૩, નામ-ર, શેત્ર-૨ = ૫૫. મોહનીય-૬ : હાસ્ય, રતિ, અરતિ, શેક, પુરુષવેદ, સ્ત્રીવેદ. આયુ-૩ : તિર્યંચ, મનુષ્ય, દેવાયુષ્ય. નામ-૪ર : પિંડ-૨૩, પ્રત્યેક–૩, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૨. પિંડ-૨૩ : તિર્યચ-મનુષ્ય-દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy