________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
વેદનીય-૨, મેહનીય ૭, આયુષ્ય-૪, નામ-૫૮, ત્ર-=૭૩. મેહનીય ૭ : હાસ્ય, રતિ, અરતિ, શાક, ૩ વેદ. નામ ૫૮ : પિંડ પ્રકૃતિ-૩૩, પ્રત્યેક-પ, ત્રણ-૧૦, સ્થાવર-૧૦
=
૫૮.
પિંડપ્રકૃતિ ૩૩ : ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક–વૈકિય-આહારક શરીર, ૩ અંગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨ વિહાગતિ, ૪ આનુપૂવી.
પ્રત્યેક ૫ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, જિનનામ.
પ્રમ ૨૮, અધુવબંધિની પ્રકૃતિએ અધુવબંધિ રૂપે શી રીતે જાણવી ?
ઉત્તર : અધુવબંધિ રૂપે ૭૩ પ્રકૃતિએ આ પ્રમાણે જાણવી ઃ (૧) પરાઘાત-ઉચ્છવાસ આ બે પ્રકૃતિ પર્યાપ્ત નામકર્મની સાથે જ
બંધાય, અપર્યાપ્તની સાથે ન બંધાય. (૨) આપ નામકર્મ પર્યાપ્તા બાદર એકેન્દ્રિય પ્રાગ્ય પ્રકૃતિઓની
સાથે બંધાય બાકી ન બંધાય. (૩) ઉદ્યોત તિર્યંચ ગતિ પ્રાગ્યની સાથે બંધાય બાકી નહિ. (૪) આહારક શરીર-અંગે પાંગ-અપ્રમત્ત ગુણ પ્રાગ્ય બંધની સાથે
બંધાય તે બંધાય બાકી નહિ. (૫) નિનામકર્મ સમ્યક્ત્વ ગુણ પ્રત્યયની સાથે બંધાય તે બંધાય
બાકી ન બંધાય.
બાકી ૬૬ પ્રકૃતિએ પ્રતિપક્ષી પ્રકૃતિએ હવાથી જ્યારે કે બંધાય ત્યારે પ્રતિપક્ષી ન બંધાય તે કારણે અધુવબંધિની કહેવાય છે. ચૌદ ગુણસ્થાનકને વિષે અધુવનંધિ પ્રવૃતિઓનું વર્ણન
પ્રશ્ન ૨૯, એધે અધુવબંધિની પ્રકૃતિએ કેટલી બંધમાં હોય? ઉત્તર : એથે ૭૩ પ્રકૃતિએ બંધમાં હેય. વેદનીય-૨, મેહનીય-૭, આયુ-૪, નામ-૫૮, ગોત્ર-૨ = ૭૬. પ્રશ્ન ૩૦ ઓઘમાંથી કેટલી પ્રકૃતિને અબંધ થાય? કઈ? ઉત્તર : ૩ પ્રકૃતિને અબંધ થાય.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org