SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ કર્મગ્રંથ ૫ પ્રશ્ન ૮૨૧. અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકના ઉપાત્ય સમય સુધી જીવ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હૈય? કઈ? ઉત્તર : ૩૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય-૨, નામ-૧૩, નેત્ર-૧, અંતરાય-૫ = ૩ર. પ્રશ્ન ૮૨૨ બારમા ગુણસ્થાનકના ઉપન્ય સમયના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : બે પ્રકૃતિને અંત થાય છે. દશ નાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૮૨૩. બારમા ગુસ્થાનકના અંત સમયે જીવ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૦ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૨, નામ-૧૩, ગેત્ર-૧, અંતરાય-૫ = ૩૦. પ્રશ્ન ૮૨૪. બારમા ગુણસ્થાનકના અંત સમયે કેટલી પ્રકૃતિને અંત થાય તથા નવી દાખલ કેટલી થાય? કઈ? ઉત્તર : ૧૪ પ્રકૃતિને અંત થાય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૪. નવી એક દાખલ થાય છે. નામ–૧ : જિનનામ કર્મ. પ્રમ ૮૨૫. તેરમા ગુણસ્થાનકે જવ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૧૭ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીયર, નામ-૧૪, શેત્ર-૧ = ૧૭. નામ-૧૪ : પિંડ-૪, પ્રત્યેક-૨, ત્રસ-૭, સ્થાવર-૧ = ૧૪. પિંડ-૪ : મનુષ્યગતિ, પંચે જાતિ, ૨ વિહાગતિ. પ્રત્યેક–૨ : ઉચ્છવાસ, જિનનામ. ત્રણ-૭ : ત્રસત્રિક, સુભગ અતુક, સ્થાવર-૧ : દુસ્વર. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy