________________
૧૫૯
પ્રશ્ન ૮૨૬. તેરમા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિના અંત
પ્રશ્નોત્તરી ભાગ–૧
થાય? કઈ ?
ઉત્તર : ૬ પ્રકૃતિના અંત થાય છે.
વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય.
નામ-૫ : ૨ વિહાયગતિ, ઉચ્છવાસ, દુસ્વર, સુસ્વર.
પ્રશ્ન ૮૨૭. ચૌદમા ગુણુસ્થાનકે જીવ વિપાકી પ્રકૃતિ ઉદયમાં કેટલી હાય? કઈ ?
ઉદયમાં હાય છે.
ઉત્તર : ૧૧ પ્રકૃતિ વેદનીય-૧, નામ-૯, ગોત્ર-૧ = ૧૧. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય,
ગાત્ર-૧ : ઉચ્ચ ગાત્ર.
નામ-૯ : મનુષ્યગતિ, પંચે. જાતિ, જનનામ, ત્રસ, બાદર, પર્યાપ્ત, શુભગ, આદેય, યશ.
ચૌદ ગુણસ્થાનકાને વિષે ભવવિપાકી પ્રકૃતિઓનુ બધાશ્રયી વણુન
પ્રશ્ન ૮૨૮ પહેલા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી
મથાય? કઈ?
ઉત્તર : ૪ પ્રકૃતિએ ખંધાય છે.
આયુષ્ય-૪.
પ્રશ્ન ૮૬૯. ખીજા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી મ થાય? કઈ
ઉત્તર : ૩ પ્રકૃતિએ બંધાય છે. આયુષ્ય-૩.
પ્રશ્ન ૮૩૦. ત્રીજા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી બધાય ? કઈ?
ઉત્તર : એક પણ પ્રકૃતિ બંધાતી નથી.
પ્રશ્ન ૮૩૧. ચેાથા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી થાય? કઈ?
ઉત્તર : ૨ પ્રકૃતિએ 'બાય છે. આયુષ્ય-૨ : મનુષ્ય—દેવાયુષ્ય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org