SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૫૭ ઉત્તર : ૪૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૬, વેદનીય-૨, મેહનીય–૧૭, નામ-૧૩, ગોત્ર-૧, અંતરાય-૫ = ૪૫. પ્રશ્ન ૮૧૬ આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિએને અંત થાય છે. મોહનીય-૬ : હાસ્યાદિ-૬. પ્રશ્ન ૮૧૭, નવમા ગુણસ્થાનકે જીવ વિપાકી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૩૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણય–પ, દર્શનાવરણીય-૬, વેદનીયર, મેહનીય–૭, નામ-૧૩, ગેત્ર-૧, અતરાય-૫ = ૩૯. મેહનીય-૭ : સંજ્વલન ૪ કષાય, વેદ. પ્રશ્ન ૮૧૮ નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૬ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય-૬ : સંજ્વલન ક્રોધ-માન-માયા, ૩ વેદ. પ્રશ્ન ૮૧૯. દશમા ગુણસ્થાનકે જીવ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? - ઉત્તર ૩૩ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય–૨, મેહનીય-૧, નામ-૧૩, ગોત્ર-૧, અંતરાય-૫ = ૩૩. મેહનીય–૧ : સંજવલન લેભ. આ પ્રશ્ન ૮૨૦ દશમ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય૧ : સંજવલન લેભ. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy