SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ કમ ગ્રંથ-પ પ્રશ્ન ૮૧૦. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ ? ઉત્તર ૬ પ્રકૃતિનો અંત થાય છે. માહનીય–૪ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય. નામ-૧ : તિય ચગતિ. ગાત્ર-૧ : નીચગેાત્ર. પ્રશ્ન ૮૧૧. છઠ્ઠા ગુણસ્થાનકે જીવવિપાકીની પ્રકૃતિ ઉદયમાં કેટલી હાય? કઈ? ઉત્તર : ૪૯ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય--૯, વેદનીય-૨, માહનીય–૧૪, નામ-૧૩, ગેાત્ર-૧, અતરાય-૫ = ૪૯. નામ-૧૩ : પિ’ડ–૪, પ્રત્યેક-૧, ત્રસ-૭, સ્થાવર-૧ = ૧૩. પિંડ–૪ : મનુષ્યગતિ, પંચે. જાતિ, ૨ વિહાયાગતિ, પ્રશ્ન ૮૧૨. છઠ્ઠા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના આંત થાય? કઈ? ઉત્તર : ૭ પ્રકૃતિનો અંત થાય છે. દ નાવરણીય-૩ : થીણુદ્ધીત્રિક. પ્રશ્ન ૮૧૩. સાતમાં ગુણુસ્થાનકે જીવ વિપાકી પ્રકૃતિએ ઉદ્દયમાં કેટલી હાય ? કઈ ? ઉદયમાં હોય છે. ઉત્તર : ૪૬ પ્રકૃતિ જ્ઞાનાવરણીય-૫, દનાવરણીય-૬, વેદનીય-૨,મેહનીય-૧૪, નામ–૧૩, ગેાત્ર–૧, અંતરાયરૂ૫ = ૪૬. નામ-૧૩ : પિંડ–૪, પ્રત્યેક-૧, ત્રસ-૭, સ્થાવર-૧ = ૧૩. પ્રશ્ન ૮૧૪. સાતમા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના ઋત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિના અંત થાય છે. મેહનીય-૧ : સમ્યકૃત્વ મેહનીય. પ્રશ્ન ૮૧૫. આઠમા ગુણુસ્થાનકે જીવ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હાય? કઈ ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy