SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ; કર્મગ્રંથ-૫ ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૩૯૩. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી જીવ વિપાકી પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ? ઉત્તર ૩૭ પ્રકૃતિએ બંધાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૯, નામ-૧૨, ગેત્ર-૧, અંતરાય-૫ = ૩૭. તે નામ-૧૨ : પિંડ-૩, પ્રત્યેક-૨, ત્રણ-૭ = ૧૨. પ્રશ્ન ૯૪. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ કઈ? ઉત્તર : ૧૧ પ્રકૃતિઓને અંત થાય છે. નામ-૧૧ : પિંડ-૩, પ્રત્યેક-૨, ત્ર-૬ = ૧૧. પિડ-ક : દેવગતિ, પંચે. જાતિ, શુભ વિહાગતિ. પ્રત્યેક-૨ : ઉચ્છવાસ, જિનનામકર્મ. ત્રણ-૬ઃ ત્રસત્રિક, સુભગ, સુસ્વર, આદેય. પ્રશ્ન ૭૫. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે જીવવિપાકીની પ્રકૃતિએ કેટલી બંધાય? કઈ? ઉત્તર : ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મેહનીય-૯, નામ-૧, ગેત્ર-૧, અંતરાય-૫ = ૨૬. નામ–૧ : યશનામકર્મ. પ્રશ્ન ૭૯૬. નવમાં ગુણસ્થાનકના પાંચેય ભાગે જીવવિપાકીની પ્રકૃતિએ કેટલી કેટલી બંધાય? ઉત્તર : પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે.' બીજા , ૨૧ ) ) ત્રિીજા , ૨૦ » » ચોથા , ૧૯ ) w પાંચમા » ૧૮ ” Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy