________________
ivi
મેહનીય-૧૫ : પ્રત્યા.આદિ ૮ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ નામ-૧૩ : પિડ-૩, પ્રત્યેક-ર. વસ-૭, સ્થાવર-૧ = ૧૩. પિંડ–૩ : દેવગતિ, પંચે. જાતિ, શુભ વિહાયેાગતિ.
પ્રશ્ન ૭૮૮. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ
પ્રશ્નોત્તરી ભાગ-૧
ઉત્તર : ૪ પ્રકૃતિને 'ત થાય છે.
માહનીય–૪ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય.
પ્રશ્ન બધાય ? કઈ?
૭૮૯ છઠ્ઠા ગુણુસ્થાનકે જીવવિપાકી પ્રકૃતિએ કેટલી
ઉત્તર : ૪૩ પ્રકૃતિએ બધાય છે,
જ્ઞાનાવરણીય—પ, દનાવરણીય-દ, વેદનીય−ર, માહનીય-૧૧, નામ-૧૩, ગાત્ર-૧, અંતરાય-૫ = ૪૩,
મેહનીય–૧૧ : સ’જ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ, પ્રશ્ન ૭૯૦ છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના મત થાય? કઈ?
ઉત્તર : ૪ પ્રકૃતિના અંત થાય છે. વેદનીય-૧ : અશાતા વેદનીય. માહનીય–૨ : અતિ, શાક.
પુરૂષવેદ.
પ્રશ્ન ૭૯૧ સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે જીવવિપાકી પ્રકૃતિઓ કેટલી બધાય ? કઈ?
ઉત્તર : ૩૯ પ્રકૃતિએ બંધાય છે.
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મેાહનીય ૯, નામ–૧૨, ગેાત્ર–૧, અંતરાય-૫ = ૩૯.
મેહનીય-૯ : સવલન ૪ કષાય, હાસ્ય, રતિ, અતિ, જુગુપ્સા,
નામ–૧ : અયશ નામક.
નામ–૧૨ : પિંડ-૩, પ્રત્યેક-૨, સ-૭ = ૧૨.
પ્રશ્ન ૯૨. આઠમા ગુણુસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org