SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કમ ગ્રંથ-પ પ્રશ્ન ૭૧૮. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના અંત થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિનો અંત થાય છે. માહનીય-૧ : સંજ્વલનલાભ. પ્રશ્ન ૭૧૯. અગ્યારમા ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી હાય કઈ? ઉત્તર : ૩૪ પ્રકૃતિ ઉદયમાં હાય છે. દનાવરણીય-૨,વેનીય-૨, મેાહનીય—૦, આયુષ્ય−૧, નામ-૨૮, ગાત્ર-૧ = ૩૪. પ્રશ્ન ૭૨૦. અગ્યારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિનેા ત થાય છે. નામ–૨ : ત્રીજું તથા ત્રીજું સંધયણુ. પ્રશ્ન ૭૨૧. ખરમા ગુણસ્થાનકના ઉપાત્ત્વ સમય સુધી પરાવર્તમાન પ્રકૃતિઓ કેટલી હોય? કઈ કઈ ? ઉત્તર : ૩૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. દર્શોનાવરણીય–૨, વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૨૬, ગે'ત્ર-૧ = ૩ર. નામ-૨૬ : પિંડ-૧૩, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૨૬. પ્રશ્ન ૭૨૨, ખારમા ગુણસ્થાનકના ઉપાજ્ન્મ સમયના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય ? કઈ ? ઉત્તર : એ પ્રકૃતિના અત થાય છે. જ્ઞાનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. પ્રશ્ન ૭૨૩. ખારમાં ગુણસ્થાનકના અંત સમયે તથા તેરમા ગુજીસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિએ ઉયમાં કેટલી હાય ? કઈ ? ઉત્તર : ૩૦ પ્રકૃતિ ઉદયમાં હાય છે. વેદનીય-૨, આયુષ્ય–૧, નામ-૨૬, ગાત્ર-૧ = ૩૦, નામ-૨૬ : પિડ–૧૩, ત્રસ -૧૦, સ્થાવર-૩ = ૨૬. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy